NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
\(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :
- A \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right) < \sigma 2 p_{ z } < \sigma^* 2 p_{ z }\)
- B \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \sigma 2 p_{ z } < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right) < \sigma^* 2 p_{ z }\)
- C \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \sigma 2 p_{ z } \)\(< \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right) < \sigma^* 2 p_{ z }\)
- D \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \sigma 2 p_{ z } < \sigma^* 2 p_{ z } < \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right)\)
Answer & Solution
Correct Answer
(B) \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \sigma 2 p_{ z } < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right) < \sigma^* 2 p_{ z }\)
Step-by-step Solution
Detailed explanation
For molecules like \(B _2, C _2, N _2\) etc. the increasing order of energies of various molecular orbitals is \(\sigma 1 s < \sigma^* 1 s < \sigma 2 s < \sigma^* 2 s < \left(\pi 2 p_{ x }=\pi 2 p_{ y }\right) < \sigma 2 p_{ z } < \left(\pi^* 2 p_{ x }=\pi^* 2 p_{ y }\right) < \sigma^* 2 p_{ z }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે પૈકી ક્યુ તત્વ મહત્તમ ઇલેક્ટ્રોન આકર્ષણતા ધરાવે છે?NEET 2023 Hard
- નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ \(MF_{6}^{3-}\) આયન બનાવી શકતુ તથી ?NEET 2018 Medium
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - નીચે આપેલા જોડીઓ પૈકી કઈ એક હેલોજનોમાં સૌથી વઘુ બંઘ વિયોજન એન્થાલ્પી અને હાઈડ્રોજન હેલાઈડમાં સૌથી ઓછી બંઘ વિયોજન એન્થાલ્પી દર્શાવે છે.NEET 2017 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- અપેક્ષિત તત્ત્વ કે જે નિકટતમ ઉમદા વાયુ સંરચના મેળવવા સૌથી મોટો આયન બનાવે છે તે શોધો.NEET 2023 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A.ટ્રિપ્સિન I.આંતરકોષીય આધારક પદાર્થ B. મોર્ફિન II. લેકિટન C. કોનકેનેવેલીન A III. ઉત્સેચક D. કૉલેજન IV. આલ્કેલોઈડ NEET 2026 Medium - નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium - રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium