NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(\mathrm{N}_2=3.0 \times 10^{-3} \mathrm{M}, \mathrm{O}_2=4.2 \times 10^{-3} \mathrm{M}\) અને \(\mathrm{NO}=2.8 \times 10^{-3} \mathrm{M}\) ની સાંદ્રતા સાથે સંતુલન પર એક બંધ પાત્રમાં નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. . \(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) જો બંધ પાત્રમાં \(0.1 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{NO}_{(\mathrm{g})}\) લેવામાં આવે તો, સંતુલન ૫૨ \(\mathrm{NO}_{(\mathrm{g})}\) નો વિયોજન અંશ \((\alpha)\) શું થશે?
- A \(0.0889\)
- B \( 0.8889\)
- C \( 0.717\)
- D \( 0.00889\)
Answer & Solution
Correct Answer
(C) \( 0.717\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{NO}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{N}_{2(\mathrm{~g})}+\mathrm{O}_{2(\mathrm{~g})}\) \(\mathrm{K}_{\mathrm{c}} \)\( =\frac{\left[\mathrm{N}_2\right]\left[\mathrm{O}_2\right]}{[\mathrm{NO}]^2} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\) \(K\) તાપમાને એક ઇલેક્ટ્રોન ભાગ લેતી હોય તેવા કોષ માટે \(E_{cell }^{\ominus} =0.59 \mathrm{V}\) છે. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. [ \({{\rm{T}} = 298{\rm{K}}}\) પર \({\frac{{2.303{\rm{RT}}}}{{\rm{F}}} = 0.059{\rm{V}}}\) આપેલ છે)NEET 2019 Hard
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક \(4.606 \times 10^{-3} s ^{-1} \). પ્રક્રિયાનાં \(2.0\, g\) માંથી \(0.2\, g\)માં થતાં ઘટાડા માટે ......... \(s\) સમય જરૂરી છે?NEET 2020 Medium
- આપેલા : \(I\) અને \(II\) શું હશે ?
NEET 2013 Hard - નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- વધુ પડતા \(AgNO_3\) ની પ્રક્રિયા \(CoCl_3 \cdot 6NH_3, CoCl_3 \cdot 5NH_3,CoCl_3\cdot 4NH_3\) સાથે કરતાં ઉતપન્ન થતા \(AgCl\) ની તત્વયોગમિતિનો સાચો ક્રમ અનુક્રમે ..........NEET 2017 Hard
More PYQs from NEET
- પૃથ્વીને \(M\) દળનો અને \(R\) ત્રિજયાનો એક ઘન ગોળો ધારો. જો પૃથ્વીની સપાટીથી નીચે \(d\) ઉંડાઇએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈ ઉપરના ગુરુત્વપ્રવેગ જેટલું અને જે \(\frac{g}{4}\) છે, (જયાં \(g\) એ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગનું મૂલ્ય છે.) તો \(\frac{h}{d}\) નો ગુણોત્તર થશે.NEET 2017 Medium
- ભારતમાં સાર્વજનિક ઉપયોગમાં જે જનીન-પરિવર્તિત સજીવોને લેવાના હોય, તેમના વપરાશની સલામતીની ચકાસણી માટે આ સંસ્થાન જવાબદાર છે.NEET 2018 Medium
- નીચેના પૈકી ક્યો લેન્થેનોઇડ આયન પ્રતિચુંબકીય છે? (પરમાણ્વીય ક્રમાંક: \(Ce = 58, Sm = 62,\)\( Eu = 63, Yb = 70\))NEET 2013 Medium
- નીચે પૈકી કયું વિધાન સાચું છે ?NEET 2021 Medium
- નીચેનામાંથી કયું ઘટક બેક્ટેરિયલ કોષને ચીકણો ગુણધર્મ પ્રદાન કરે છે?NEET 2017 Medium
- હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11}\,m\) છે. હાઈડ્રોજન પરમાણુની શક્ય ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(....... \mathring A\) થાય.NEET 2023 Easy