NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?
- A ક્ષારો \(MY\) અને \(NY_3\) શુદ્ધ પાણી કરતા \(0.5 \,M\, KY\) માં વધુ દ્રાવ્ય છે
- B \(MY\) અને \(NY_3\) ના દ્રાવણમાં \(KY\) ઉમેરવાથી તેની દ્રાવ્યતા પર કોઈ અસર થતી નથી
- C ક્ષારો \(MY\) અને \(NY_3\) ની પાણીમાં દ્રાવ્યતા સમાન છે
- D \(NY_3\) કરતા \(MY\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા ઓછી છે
Answer & Solution
Correct Answer
(D) \(NY_3\) કરતા \(MY\) ની પાણીમાં મોલર દ્રાવ્યતા ઓછી છે
Step-by-step Solution
Detailed explanation
For \(M Y: K_{s p}=s_{1}^{2}\) \(\Rightarrow s_{1}=\sqrt{K_{s p}}=\sqrt{6.2 \times 10^{-13}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\text N _2(\text g)+ \text O _2(\text g) \rightleftharpoons 2 \text{NO} (\text g)\) માં NO ની વધુ ઉપજ [પ્રક્રિયા માટે \(\Delta \text H\) \(=+180.7 \text{kJ mol} ^{-1}\)] નીચેનામાંથી કયા સંજોગોમાં પ્રાપ્ત કરી શકાય છે?
A. ઊંચા તાપમાને
B. નીચા તાપમાને
C. \(\text N _2\) ની ઊંચી સાંદ્રતાએ
D. \(\text O _2\) ની ઊંચી સાંદ્રતાએ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - \(DNA,\) માં વિવિધ નાઇટ્રોજનયુક્ત બેઈઝ વચ્ચેના જોડાણો કયા છેNEET 2013 Medium
- જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?NEET 2022 Medium
- કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?
NEET 2016 Easy - નીચે આપેલ રૂપરેખાંકન સાથે ચાર આલ્ડોઝના નામનો યોગ્ય અનુરૂપ ક્રમ કયો છે ?
NEET 2016 Hard - દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium - વંધ્યત્વને દૂર કરવા માટે GIFT સંબંધિત સાચું વિધાન પસંદ કરો.NEET 2026 Easy
- \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એકરંગી પ્રકાશનું કિરણ સમબાજુ પ્રિઝમ (ABC) માંથી પસાર થાય છે. વક્રીભૂત કિરણ (QR) તેના પાયા (BC) ને સમાંતર છે અને આપાતકોણ (i) 50° છે. તો વિચલનકોણ (\(\delta\)) __________ છે:
NEET 2026 Hard - E. coli ક્લોનિંગ વાહક pBR322 માં BamHI સ્થાન પર બાહ્ય DNA ના નિવેશના કારણે કઈ ઍન્ટિબાયોટિક પ્રત્યેની પ્રતિકારકતા ગુમાવે છે?NEET 2026 Hard
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium