enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom
મુખ્ય કવોન્ટમ આંક \(n = 4\)માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો :
- A \(12\)
- B \(15\)
- C \(16\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(C) \(16\)
Step-by-step Solution
Detailed explanation
કક્ષકોની સંખ્યા \(= n ^{2}=4^{2}=16\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - સંયોજન \(A\) એ \(Na\) સાથે પ્રકિયા પર \(B\) આપે છે અને સાથે \(\mathrm{PCl}_{5}\) \(\mathrm{C}\) આપે છે . \(\mathrm{B}\) અને \(\mathrm{C}\) એકબીજા સાથે પ્રકિયા કરીને ડાયઇથાઇલ ઈથર આપે છે \(\mathrm{A}, \mathrm{B}\) અને \(\mathrm{C}\) ક્રમમાં શું હશે ?NEET 2018 Medium
- નીચે આપેલામાંથી ક્યુ એક વિધાન ખોટું છે ?NEET 2019 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ) સૂચિ-II (સમઘટકતાનો પ્રકાર) (A) \(\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) (I) પ્રકાશીય (B) \(\left[ Co ( en )_3\right]^{3+}\) (II) દ્રાવક મિશ્રણ (C) \(\left[ Co \left( NH _3\right)_5 NO _2\right] Cl _2\) (III) ભૌમિતિક (D) \(\left[ Cr \left( H _2 O \right)_6\right] Cl _3\) (IV) બંધન NEET 2026 Hard - નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.NEET 2022 Easy
- \(Co^{3+}\) સંકીર્ણ માટે દ્રશ્યમાન વિસ્તારમાંથી તરંગલંબાઇના શોષણનો સાચો વધતો ક્રમ જણાવો.NEET 2017 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- નીચે દર્શાવેલા સંયોજનો પૈકી ક્યુ એક રેખીય બંધારણ રજૂ કરે છે ?NEET 2020 Medium
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium