enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 10. Biomolecules
મોલેક્યુલર જિનેટિક્સનો કેન્દ્રીય ગુરુ કહે છે કે આનુવંશિક માહિતી નો ક્રમ શું છે?
- A એમીનો ઍસિડ \(\rightarrow \) પ્રોટીન \(\rightarrow \, DNA\)
- B \(DNA \rightarrow \,\) કાર્બોહાઈડ્રેટ \(\rightarrow \,\) પ્રોટીન
- C \(DNA \rightarrow \, RNA \, \rightarrow \,\) પ્રોટીન
- D \(DNA \rightarrow \, RNA \,\rightarrow \,\) કાર્બોહાઈડ્રેટ
Answer & Solution
Correct Answer
(C) \(DNA \rightarrow \, RNA \, \rightarrow \,\) પ્રોટીન
Step-by-step Solution
Detailed explanation
Central dogma model contains following steps: \(\mathrm{DNA} \stackrel{\text { Transcription }}{\longrightarrow} \mathrm{RNA} \stackrel{\text { Translation }}{\longrightarrow}\) Protein
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હિલિયમ પરમાણુઓની સૌથી વધુ સંખ્યા શેમાં છે?NEET 2024 Medium
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
- \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?NEET 2022 Medium
- એક કાર્બનિક સંયોજન \(78\,\%\) (વજન થી) કાર્બન અને બાકીના હાઈડ્રોજનની ટકાવારી ધરાવે છે. તો આ સંયોજનના પ્રમાણસૂચક સુત્ર માટેનો સાચો વિકલ્પ શું છે ? પરમાણ્વીય વજન \(\mathrm{C}\) \(:\,12\) અને \(\mathrm{H}:1\) છે.\(]\)NEET 2021 Medium
More PYQs from NEET
- એક કસનળીમાં ક્ષાર (મીઠું) લઈને, તેમાં મંદ \(H _2 SO _4\) ના થોડા ટીપાં ઉમેરવામાં આવ્યાં, જેનાથી રંગહીન બાષ્પ ઉત્પન્ન થઈ, જે વિનેગર જેવી ગંધ ધરાવતી હતી. આ બાષ્પે ભૂરા લિટમસ પેપરને લાલ બનાવ્યું. નીચેનામાંથી સાચો ઋણાયન ઓળખો :NEET 2026 Hard
- ટ્યુબેક્ટોમી એ શેમાં વંધ્યીકરણ માટેની પદ્ધતિમાં છે? .NEET 2014 Medium
- નીચેનામાંથી કયો એક બિન-રિડ્યુસિંગ કાર્બોહાઇડ્રેટ છે?NEET 2014 Medium
- એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy