NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.
- A તે \(sp^3d^2\) સંકૃત અને ચતુષ્ફલકીય છે.
- B તે \(d^2sp^3\) સંકૃત અને અષ્ટફલકીય છે.
- C તે \(dsp^2\) સંકૃત અને સમતલીય સમચોરસ છે
- D તે \(sp^3d^2\) સંકૃત અને અષ્ટફલકીય છે
Answer & Solution
Correct Answer
(B) તે \(d^2sp^3\) સંકૃત અને અષ્ટફલકીય છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left[ Ag \left( H _{2} O \right)_{2}\right]\left[ Ag ( CN )_{2}\right]\) સંકિર્ણનું \(IUPAC\) નામ શોધો.NEET 2022 Easy
- પ્રથમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ વચ્ચે સાચો તફાવતNEET 2018 Hard
- ગેડોલિનિયમનો સમાવેશ \(4f\) શ્રેણીમાં થાય છે. તેનો પરમાવિય ક્રમાંક \(64\) છે. તો નીચેના પૈકી ક્યુ એ ગડોલિનિયમનું સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ છે?NEET 2015 Medium
- નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium
- નીચે આપેલા પૈકી કઈ નોન-રિડયુસિંગ શર્કરા છે ?NEET 2016 Easy
- નીચેનું પ્રવાહી-બાષ્પ સંતુલન ધ્યાનમાં લો. પ્રવાહી \(\rightleftharpoons \) બાષ્પ નીચના પૈકી કયો સંબંધ સાચો છે?NEET 2016 Hard
More PYQs from NEET
- આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
- બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય \(Bt\) ટોક્સીનમાં ફેરવી શકે.NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- નીચે દર્શાવેલ વનસ્પતિની પુષ્ય ધરાવતી શાખામાંથી કયા પ્રકારનું રસાયણ મેળવાય છે?
NEET 2014 Medium - નીચે આપેલા સંકીર્ણોમાંથી હોમોલેપ્ટિક સંકીર્ણો શોધો.NEET 2023 Hard