enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
મહતમ ઉત્કલન એઝિયોટ્રોપ બનાવતું મિશ્રણ કયું છે?
- A પાણી + નાઈટ્રિક એસિડ
- B ઇથેનોલ + પાણી
- C એસિટોન + કાર્બન ડાયસલ્ફાઇડ
- D હેપ્ટેન + ઓકટેન
Answer & Solution
Correct Answer
(A) પાણી + નાઈટ્રિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
Maximum boiling azeotrope are formed by solutions which show negative deviation from ideal behaviour. Water + Nitric acid shows negative deviation.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(MY\) અને \(NY_3\) બે લગભગ અદ્રાવ્ય ક્ષાર ઓરડાના તાપમાને \(K_{sp} \) ના સમાન મૂલ્યો \(6.2 \times 10^{-13}\) ધરાવે છે. તો \(MY\) અને \(NY_3\) ના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે ?NEET 2016 Hard
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- \(0.1 M NaOH\) માં \(Ni ( OH )_{2}\) ની દ્રાવ્યતા શોધો. \(Ni ( OH )_{2}\)નો આયનિય ગુણાકાર \(2 \times 10^{-15}\) આપેલ છે.NEET 2020 Medium
- મુખ્ય કવોન્ટમ આંક \(n = 4\)માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો :NEET 2017 Easy
- નીચેના પૈકી અનુચુંબકીય ક્યૂ છે ?NEET 2013 Medium
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સમતાપી પરિસ્થિતિમાં \(300 \;K\) પર તેમજ \(2\) બારના અચળ બાહ્ય દબાણના લીધે એક વાયુ \(0. 1\;L\) માથી \(0.25\;L\) માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ? [\(1 \;\mathrm{L} \text { bar }=100 \;\mathrm{J}\) આપેલ છે.]NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: નિવસનતંત્રમાં, સૂર્યની ઊર્જાનો પ્રવાહ ઉત્પાદકોથી ઉપભોક્તાઓ તરફ એકમાર્ગી હોય છે.
વિધાન II: નિવસનતંત્રો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાંથી મુક્ત છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2025 Medium - સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium - વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેકટ્રોનની ગતિઊર્જા અને કુલઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?NEET 2018 Medium