enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
મેંગેનેટ અને પરમેંગેનેટ આયન ..... ને કારણે સમચતુષ્કલકીય છે.
- A \(\pi\) બંધન એ ઓક્સિજનની \(p\) - કક્ષકો સાથે મેંગેનીઝની \(d-\) કક્ષકોનું આચ્છાદન સમાવે છે.
- B \(\pi\) બંધન ન થવાને કારણે
- C \(\pi\) બંધન એ ઓક્સિજનની \(p-\) કક્ષકો સાથે મેંગેનીઝની \(p-\) કક્ષકોનું આચ્છાદન સમાવે છે.
- D \(\pi\) બંધન એ ઓક્સિજનની \(d\)-કક્ષકો સાથે મેંગેનીઝની \(d-\) કક્ષકો, આચ્છાદન સમાવે છે.
Answer & Solution
Correct Answer
(A) \(\pi\) બંધન એ ઓક્સિજનની \(p\) - કક્ષકો સાથે મેંગેનીઝની \(d-\) કક્ષકોનું આચ્છાદન સમાવે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયાનો વેગ અચળાંક \(0.03 s^{-1}\) હોય, તો પ્રક્રિયકની \(7.2 mol L ^{-1}\) સાંદ્રતા ઘટીને \(0.9 mol L ^{-1}\) થતાં કેટલો સમય લાગશે?
(આપેલ છે: \(\log 2=0.301\) )NEET 2025 Medium - નીચેનામાંથી ઓલિયમ નું સાચું સૂત્ર કયું છે ?NEET 2019 Easy
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium
- નીચેનમર્યાદિત મોલરની વાહકતા આપવામાં આવી છે \(\lambda_{\mathrm{m}\left(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{x} \;\mathrm{S}\; \mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}\left(\mathrm{K}_{2} \mathrm{SO}_{4}\right)}^{0}=\mathrm{y} \;\mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\lambda_{\mathrm{m}(\mathrm{CH_3} \mathrm{COOK})}^{0}=\mathrm{z}\; \mathrm{S\;cm}^{2} \mathrm{mol}^{-1}\) \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\) માટે \(\lambda_{\mathrm{m}}^{0}\left(\mathrm{in}\; \mathrm{S} \;\mathrm{cm}^{2} \mathrm{mol}^{-1}\right)\) શું હશે ?NEET 2019 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ઉત્કલન બિદુુ આ ક્રમમાં અનુસરે છે. \(\mathrm{H}_2 \mathrm{O}>\mathrm{H}_2 \mathrm{Te}>\mathrm{H}_2 \mathrm{Se}>\mathrm{H}_2 \mathrm{~S}\). વિધાન \(II\) : આણ્વિય દળના આધારે, સમૂહના બીજા સભ્યો કરતાં \(\mathrm{H}_2 \mathrm{O}\) નું નીચું ઉત્કલન બિંદુ અપેક્ષિત છે, પણ \(\mathrm{H}_2 \mathrm{O}\) મા માત્રાત્મક \(H-\) બંધનને કારણે તે ઉંચુ ઉત્કલન બિંદુ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- ફોટોકેમિકલ સમકક્ષકના નિયમ અનુસાર સમાયેલી ઊર્જા (અર્ગ / મોલમાં) ........ \(ergs \;mol^{-1}\) તરીકે આપવામાં આવે છે. \((h = 6.62 \times 10^{-27} \ ergs,\)\( \ c = 3 \times cm s^{-1}, \)\(\ N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})\)NEET 2013 Medium
More PYQs from NEET
- ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન \(V =-\frac{ K }{ x } \;( J / kg )\) દ્વારા આપવામાં આવે છે. બિંદુ \((2,0,3)\,m\) પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?NEET 2022 Medium
- આપેલ પરિપથ કયા લોજિક ગેટ જેવુ કાર્ય કરે?
NEET 2019 Medium - નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- તે ઉત્સેચકના વર્ગનું નામ આપો કે જે સામાન્ય રીતે નીચેની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરે છે :
\(\mathrm{S}-\mathrm{G}+\mathrm{S}^{\prime} \rightarrow \mathrm{~S}+\mathrm{S}^{\prime}-\mathrm{G}\)
જ્યાં, \(G \rightarrow\) હાઇડ્રોજન સિવાયનો સમૂહ
\(S \rightarrow\) એક ક્રિયાધારક
\(\mathrm{S}^{\prime} \rightarrow\) અન્ય ક્રિયાધારકNEET 2025 Medium - \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard