NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
મ્હોર ક્ષાર દ્રાવણ (ફેરસ એમોનિયમ સલ્ફેટ)ની બનાવટ દરમિયાન નીચે આપેલામાંથી ક્યો એસિડ \(\mathrm{Fe}^{2+}\) આયનનું જળ વિભાજન અટકાવવા માટે ઉમેરવામાં આવે છે?
- A સાંદ્ર સલ્ફ્યુરિક એંસિડ
- B મંદ નાઈટ્રીક એસિડ
- C મંદ સલ્ફ્યુરિક એસિડ
- D મંદ હાઈડ્રોક્લોરિક એસિડ
Answer & Solution
Correct Answer
(C) મંદ સલ્ફ્યુરિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
During the preparation of Mohr's salt, dilute sulphuric acid is added to prevent the hydrolysis of \(\mathrm{Fe}^{2+}\) ion.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નાઇટ્રોબેઝિનની સાંદ્ર \(HNO_3/H_2SO_4\) સાથે \(80-100\,^o C\) તાપમાને પ્રક્રિયા કરતી નીચેના પૈકી કઈ નીપજ આપશે ?NEET 2013 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)NEET 2015 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - નીચેના સંયોજનનું સાચું IUPAC નામ શોધો:
NEET 2026 Medium - નીચેનામાંથી કયું એક પેરામેગ્નેટિક સંકીર્ણ છે? \((\)At. No. \(Mo = 42, Pt = 78)\)NEET 2013 Medium
- નીચે આપેલા સંયોજનના મોનોક્લોરીનેશનથી કેટલા નીપજો (સ્ટીરિયોસમાવયવીઓ સહિત) અપેક્ષિત છે?
NEET 2025 Hard
More PYQs from NEET
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે? \(3\)'\(TACATGGCAAATATCCATTCA5'\)NEET 2024 Medium
- એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પોન્સ \(I.\) ચેતાકોષો માટે વધારાની જગ્યા પૂરી પાડે છે, સમતોલન અને અંગવિન્યાસ માટે જવાબદાર. \(B.\) હાયપોથેલેમસ \(II.\) શ્વસન અને જઠરીય સાવોનું નિયંત્રણ \(C.\) મજ્જા \(III.\) મગજના જુદા જુદા ભાગોને જાડે છે. \(D.\) અનુમસ્તિષ્ક \(IV.\) ચેતાસ્ત્રાવી કોષો NEET 2024 Medium - નું પુષ્પસૂત્ર છે.
NEET 2015 Medium