NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\([M(en)_2(C_2O_4)]Cl\) સંકીર્ણ માં સવાર્ગંક અને ઓક્સિડેશન આંક નો સરવાળો શું હશે ?(જ્યાં \(en\) એ ઇથિલીનડાયએમાઈન)
- A \(6\)
- B \(7\)
- C \(8\)
- D \(9\)
Answer & Solution
Correct Answer
(D) \(9\)
Step-by-step Solution
Detailed explanation
let oxidation state of \(\mathrm{m}\) be \(^{\prime} \mathrm{x}^{\prime}\) hence, \( x+1(0)+2(-2)=1\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(298\, K\) તાપમાને \(AgNO_3\) ની \(0.5\, mol/dm^3\) દ્રાવણ ની મોલર વાહકતા \(5.76 \times 10^{-3}\, S\, cm^{-1}\) ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......\(S\, cm^2/mol\) હશે ?NEET 2016 Medium
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - \({{S}_{{{N}^{1}}}}\) પ્રક્રિયામાં કિરાલ કેન્દ્રો પર , ત્યાં છેNEET 2015 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સયોજનો) સૂચિ \(II\) (આકાર/ભૂમિતિ) \(A\). \(\mathrm{NH}_3\) \(I\). ત્રિકોણીય પીરામીડલ \(B\). \(\mathrm{BrF}_5\) \(II\). સમતલીય સમચોરસ \(C\). \(\mathrm{XeF}_4\) \(III\). અષ્ટફલિય \(D\). \(\mathrm{SF}_6\) \(IV\). સમયોરસ પીરામીડલ NEET 2024 Medium - અનંત મંદતાએ, \(NaCl, HCl\) અને \(\mathrm{CH}_{3} COONa\) ની મોલર વાહકતા અનુક્રમે \(126.45,426.16\) અને \(91.0\, \mathrm{~S} \,\mathrm{~cm}^{2} \,\mathrm{~mol}^{-1}\) છે. તો અનંત મંદતાએ \(\mathrm{CH}_{3} \mathrm{COOH}\)ની મોલર વાહકતા શું છે? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. (\(\mathrm{~S} \mathrm{~cm}^{2} \mathrm{~mol}^{-1}\) માં)NEET 2021 Easy
- \(\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}\) અને \(\mathrm{XY}\) ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર \(1: 0.5: 1\) છે. \(\mathrm{XY}\) ના સર્જન માટેનો \(\Delta \mathrm{H}\) એ \(-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}\) છે. તો \(X_2\) ની બંધવિયોજન ઊર્જા ......\(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) થશે.NEET 2018 Hard
More PYQs from NEET
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard - જરાયુવિન્યાસ, જેમાં બીજાશયની અંદરની દીવાલ પર કે પરિઘવર્તી ભાગમાં બીજાંડ વિકસે છે, તે છે :NEET 2019 Medium
- \(\mathrm{He}^{+}\)આયન માટે ધરા અવસ્થા ( \(\left.n=1\right)\) માં એક ઈલેક્ટ્રોનની ઊર્જા \(-x \mathrm{~J}\) છે , તો પછી \(\cdot \mathrm{Be}^{3+}\) આયન માટે \(n=2\) અવસ્થામાં એક ઈલેક્ટ્રોન માટે \(J\) માં શોધો.NEET 2024 Medium
- બેવડું ફલન એટલેNEET 2018 Medium
- હોમીની ને તેમના મગજના સાચા કદ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) હોમો હેબિલિસ \((i)\) \(900\; \mathrm{cc}\) \((b)\) હોમો નીઅન્ડરથેલેન્સીસ \((ii)\) \(1350\; \mathrm{cc}\) \((c)\) હોમો ઈરેક્ટસ \((iii)\) \(650-800\; \mathrm{cc}\) \((d)\) હોમો સેપીઅન્સ \((iv)\) \(1400\; \mathrm{cc}\)
NEET 2019 Easy