enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
લેન્થનોઇડ સંકોચનને કારણે નીચેના પૈકી તત્ત્વોની કઇ જોડ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે ? (કૌંસમાં આપેલ સંખ્યા પરમાણ્વીય ક્રમાંક છે)
- A \(Zr(40)\) અને \(Hf(72)\)
- B \(Zr(40)\) અને \(Ta(73)\)
- C \(Ti(22)\) અને \(Zr(40)\)
- D \(Zr(40)\) અને \(Nb(41)\)
Answer & Solution
Correct Answer
(A) \(Zr(40)\) અને \(Hf(72)\)
Step-by-step Solution
Detailed explanation
\(Zr\) and \(Hf\) have nearly same radii due to lanthanoid contraction.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium
- નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
More PYQs from NEET
- \(2\left( C _{51} H _{98} O _6\right)+145 O _2 \rightarrow\) \(102 CO _2+98 H _2 O +\) ઊર્જા શ્વસન માટે વપરાતા એક જૈવઅણુનો શ્વસનાંક (RQ) ઉપરના સૂત્ર પ્રમાણે થશે :NEET 2026 Hard
- સૂચી \(- I\) ને સૂચી \(- II:\)સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોસૂચી\(-1\) (વિદ્યુતચુંબકીય તરંગો) સૂચી\(-2\) (તરંગલબાઈ) \((a)\) \(AM\) રેડીઓ તરંગો \((i)\) \(10^{-10}\,m\) \((b)\) Microwaves (સુક્ષ્મ તરંગો) \((ii)\) \(10^{2}\,m\) \((c)\) પારરકત વિકિરણો \((iii)\) \(10^{-2}\,m\) \((d)\) \(X-\)rays \((iv)\) \(10^{-4}\,m\) NEET 2022 Easy - નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.84\, B.M.\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક: \(Ni = 28, Ti = 22, \)\(Cr = 24, Co = 27\))NEET 2015 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- જો પ્રારંભિક \(DNA\) નું પ્રમાણ \(2C\) તરીકે દર્શાવવામાં આવે, તો કોષ ચક્રના કયા તબક્કા(ઓ) દરમિયાન કોષમાં \(DNA\) નું પ્રમાણ \(4C\) સ્તરે રહે છે?NEET 2014 Medium