NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -
- A \(\mathrm{Ce}^{3+}\) અને \(\mathrm{Eu}^{2+}\)
- B \(\mathrm{Gd}^{3+}\) અને \(\mathrm{Eu}^{3+}\)
- C \(\mathrm{Pm}^{3+}\) અને \(\mathrm{Sm}^{3+}\)
- D \(\mathrm{Ce}^{4+}\) અને \(\mathrm{Yb}^{2+}\)
Answer & Solution
Correct Answer
(D) \(\mathrm{Ce}^{4+}\) અને \(\mathrm{Yb}^{2+}\)
Step-by-step Solution
Detailed explanation
Magnetic moment \(\mu=\sqrt{n(n+2)}\) \(\mathrm{n} \rightarrow\) number of unpaired electron
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
- પ્રથમ ક્રમ પ્રક્રિયાનો આર્હેનિયસ આલેખ \(\left(\ln \mathrm{k}\,\, \mathrm{v} / \mathrm{s} \,\,\frac{1}{\mathrm{~T}}\right)\)નો ઢાળ \(-5 \times 10^{3} \,\mathrm{~K}\) છે. પ્રક્રિયાના \(\mathrm{E}_{\mathrm{a}}\) નું મૂલ્ય શું છે ? તમારા જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો.(\(\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) માં) \(\left[\right.\) આપેલ \(\left.\mathrm{R}=8.314 \,\mathrm{JK}^{-1} \,\mathrm{~mol}^{-1}\right]\)NEET 2021 Medium
- નીચેનામાંથી કયા પ્રક્રિયક સિસ - સાયકલોપેન્ટા \(-1-{2-}\) ડાયોલ ને ટ્રાન્સ -સમઘટક થી જુદા પાડશેNEET 2016 Medium
- નીચે આપેલા પૈકી કયો એક \(S _{ N }\, 1\) પ્રક્રિયાવિધીમાં ઝડપથી પસાર થશે?NEET 2017 Medium
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?NEET 2018 Medium
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
- જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)NEET 2024 Medium
- પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- એક પ્રક્રિયામાં એક પરમાણ્વિક આદર્શ વાયુના એક મોલને સમીકરણ \(PV^3= \) અચળ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુની ઉષ્માધારિતા કેટલી હશે?NEET 2016 Medium
- હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છેNEET 2019 Easy