NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements
લેન્થેનોઇડ સંકોચન માટેનુ કારણ ........ છે.
- A \('f'-\) કક્ષકોની અવગણ્ય સ્ક્રીનીંગ અસર
- B વધતો કેન્દ્રિય વીજભાર
- C ઘટતો કેન્દ્રિય વીજભાર
- D ધટતી આચ્છાદન અસર
Answer & Solution
Correct Answer
(A) \('f'-\) કક્ષકોની અવગણ્ય સ્ક્રીનીંગ અસર
Step-by-step Solution
Detailed explanation
Lanthanoid contraction is the regular decrease in atomic and ionic radii of lanthanides. This is due to the imperfect shielding [or poor screening effect ] of \(l-\)orbitals due to their diffused shape which unable to counterbalance the effect to the increased nuclear charge. Hence, the net result is a contraction in size of lanthanoids.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પાણીમાં ત્રણા વાયુઓ (\(A, B, C\))ના હેન્રી નિયમ આચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{H}}\right)\) મૂલ્યો અનુક્રમ \(145,2 \times 10^{-5}\) અને \(35 \mathrm{kbar}\) છે પાણીમાં આ વાયુઓની દ્રાવ્યતાઓ કમમાં અનુસરે છે તેNEET 2024 Medium
- સ્તંભ \(A\) માં ઓકસાઈડ આપેલા છે સાથે સ્તંભ \(B\) માં તેના ગુણધર્મો આપેલા છે
સ્તંભ \(A\) સ્તંભ \(B\) \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) તટસ્થ \((ii) \;\mathrm{Al}_{2} \mathrm{O}_{3}\) \((b)\) બેઝિક \((iii)\;\mathrm{N}_{2} \mathrm{O}\) \((c)\) એસિડિક \((iv)\;\mathrm{Cl}_{2} \mathrm{O}_{7}\) \((d)\) ઉભયગુણી NEET 2019 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- \(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :NEET 2023 Easy
- સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium
More PYQs from NEET
- એક ભૌતિક રાશિ \(P\) એ ચાર અવલોકનો \(a, b, c\) અને \(d\) સાથે નીચે મુજબ સંબંધિત છે:
\(P=a^3 b^2 / c \sqrt{d}\)
\(a, b, c\) અને \(d\) ના માપનમાં થતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 3 \%, 2 \%\) અને \(4 \%\) છે. તો, રાશિ \(P\) માં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?NEET 2025 Easy - નીચેનામાંથી કયાં વિધાનો સાચા છે? \((a)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર અને ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર હંમેશા સંપાત થાય. \((b)\) પદાર્થનું દ્રવ્યમાનકેન્દ્ર એ બિંદુએ હોય જ્યાં પદાર્થ પર લાગતું કુલ ગુરુત્વાકર્ષી ટોર્ક શૂન્ય હોય. \((c)\) બળયુગ્મ પદાર્થમાં રેખીય અને ચાક બંને ગતિ ઉત્પન્ન કરે \((d)\) યાંત્રિક લાભનું મૂલ્ય એક \(1\) કરતા વધારે હોવાનો અર્થ એ છે કે ઓછા પ્રયત્નથી વધુ ભાર ઉપાડી શકાય.NEET 2017 Medium
- એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )NEET 2025 Easy
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium