enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
કોષ પ્રક્રિયા \(2 \mathrm{Fe}^{3+}(\mathrm{aq})+2 \mathrm{I^-}(\mathrm{aq}) \rightarrow 2 \mathrm{Fe}^{2+}(\mathrm{aq})+\mathrm{I}_{2}(\mathrm{aq})\) માટે \(298\) \(K\) તાપમાને \(\mathrm{E}_{\text {call }}^{\mathrm{e}}=0.24 \mathrm{V}\) છે. કોષ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઊર્જા \(\left( {{\Delta _r}{{\rm{G}}^ \ominus }} \right)\) શું થશે? (ફેરાડે અચળાંક \({\rm{F}} = 96500\;{\rm{C}}\,{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}\) આપેલ છે)
- A \(-46.32\)
- B \(-23.16\)
- C \(46.32\)
- D \(23.16 \)
Answer & Solution
Correct Answer
(A) \(-46.32\)
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{Fe}^{3+}(\mathrm{aq})+2 \mathrm{I}(\mathrm{aq}) \rightarrow 2 \mathrm{Fe}^{2+}(\mathrm{aq})+\mathrm{I}_{2}(\mathrm{aq})\) \(\mathrm{n}=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- નીચેના ક્વોન્ટમ આંકના સેટ સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા ............ થશે. \(n = 3, l = 1\) અને \(m = {-1}\)NEET 2013 Hard
- લેંથેનોઈડથી સંબંધિત નીચેનામાંથી કયું વિધાન ખોટું છે.NEET 2016 Medium
- સંકીર્ણ \([Ni(CO)_4]\), ની ભૂમિતિ અને ચુબકીય વર્તણૂક જણાવો.NEET 2018 Medium
- \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) ના સંતૃપ્ત દ્રાવણની \(\mathrm{pH}\) \(9\) છે. તો \(\mathrm{Ca}(\mathrm{OH})_{2}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(\left(\mathrm{K}_{\mathrm{sp}}\right)\) શું થશે ?NEET 2019 Medium
- સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium
More PYQs from NEET
- નીલ-હરિત, જાંબલી અને હરિત પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયાના સમાવિષ્ટ રચનાઓ ______ છે.NEET 2020 Easy
- અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા \(1 \;m\) લંબાઈના એક જડ સળિયાના બે છેડા પર અનુક્રમે \(5\, kg\) અને \(10\, kg\) દ્રવ્યમાનના કણો જોડેલ છે. \(5\, kg\) ના કણથી આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આશરે કેટલા અંતરે (\(m\) માં) હશે?NEET 2020 Medium
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- નીચેના પ્રકીયકમાંના એક સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયામાં કેન્દ્રાનિરાગી યોગશીલનો સમાવેશ થાય છે, ત્યારબાદ પાણી દૂર થાય છે. તો તે પ્રકીયક કયો હશે ?NEET 2015 Medium