enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.
- A મુખ્યત્વે નિપજો
- B પ્રકીયકો અને નિપજોનો સમાન જથ્થો
- C બધા પ્રક્રિયકો
- D મુખ્યત્વે પ્રક્રિયકો
Answer & Solution
Correct Answer
(A) મુખ્યત્વે નિપજો
Step-by-step Solution
Detailed explanation
The value of equilibrium constant for reaction \(K=1.6 \times 10^{12}\) The value of \(\mathrm{K}\) is very high so the system will contain mostly products at equilibrium.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.NEET 2016 Medium
- નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- બેઝિક બફર કેવી રીતે બનાવી શકાય ?NEET 2019 Hard
- લેન્થેનોઈડ આયનોના યુગ્મ કે જે પ્રતિચુંબકીય છે તે -NEET 2024 Medium
- \(pH = 10\) ધરાવતા \(HCl\) ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ \(1\) વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... \(V.\)NEET 2013 Hard
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ ... છે.NEET 2017 Medium
- નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયામાં બનતા કાર્બનિક સંયોજનનું \(IUPAC\) નામ શું છે ? એસિટોન \(\xrightarrow[(ii) \mathrm{H}_{2} \mathrm{O}, \mathrm{H}^{+}]{(i) \,\mathrm{C}_{2} \mathrm{H}_{5} \mathrm{MgBr},\, dry \,Ether}\) નિપજNEET 2021 Medium
- ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
- નીચે પૈકીનો કયો રોગ ઓટો ઈમ્યુન ડિસીઝ નથી ?NEET 2018 Medium