NEET · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતી
- A \(NH _{3}\) \(\quad\) \(\quad\) ત્રિકાણીય પિરામિડલ
- B \(PCl _{5}\) \(\quad\) \(\quad\) સમતલીય ત્રિકોણ
- C \(SF _{6}\) \(\quad\) \(\quad\) અષ્ટફલકીય
- D \(BeCl _{2}\) \(\quad\) \(\quad\) રેખીય
Answer & Solution
Correct Answer
(B) \(PCl _{5}\) \(\quad\) \(\quad\) સમતલીય ત્રિકોણ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{NH}_{3}, \mathrm{H}_{2},\mathrm{O}_{2}\) અને \(\mathrm{CO}_{2}\) ના વાન ડર વાલ્સ અચળાંક અનુક્રમે \(4.17,0.244,1.36\) અને \(3.59\) આપેલ છે. નીચે આપેલા વાયુઓ પૈકી ક્યા એકનું પ્રવાહીકરણ સૌથી સરળતાથી થશે ?NEET 2018 Hard
- આ પ્રક્રિયા ........ તરીકે ઓળખાય છે.
NEET 2016 Hard - દરેક તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટે સાચી ઉષ્માગતિકીય પરિસ્થિતિઓ ........NEET 2016 Easy
- નીચેનામાથી કયૂ ખોટું વિધાન છે?NEET 2016 Medium
- નીચે આપેલ અર્ધકોષનો emf ગણો :
\(Pt ( s )\left| H _2(g, 2 atm)\right| HCl ( aq , 0.02 M )\)
\(E_{ H _2 / H ^{+}}^{\circ}=0 V\)
\(\left(\right.\) આપેલ છે : \(\left.\frac{2.303 R T}{F}=0.059, \log 2=0.3010\right)\)NEET 2026 Medium - ક્લોરોફોર્મ અને એસિટોનનું મિશ્રણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતું દ્રાવણ બનાવે છે, કારણ કે :NEET 2026 Hard
More PYQs from NEET
- મહાબીજાણુધાની કોની બરાબર છે ?NEET 2013 Medium
- એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે \( 40 \;cm\) અને \( 4\; cm \) છે. ઓબ્જેકિટવથી \(200 \; cm\) દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર (\(cm\) માં) કેટલું હોવું જોઇએ?NEET 2016 Medium
- નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- સાચાં વિધાનો ઓળખો:
A. 75 g બેન્ઝિનના દ્રાવણમાં 2.5 g ઈથેનોઈક એસિડ (મોલર દળ : \(60 g mol ^{-1}\)) ની મોલાલિટી 0.556 m છે.
B. 298 K પર 450 mL દ્રાવણમાં રહેલા 5 g NaOH (મોલર દળ: \(40 g mol ^{-1}\)) ની મોલારિટી 0.278 M છે.
C. જળચર પ્રજાતિઓ ઠંડા પાણીમાં વધુ અનુકૂળ રહે છે.
D. દબાણમાં ઘટાડા સાથે વાયુની દ્રાવ્યતા વધે છે.
E . A અને B ના દ્વિઅંગી મિશ્રણ માટે, A અને B ના મોલની સંખ્યા અનુક્રમે \(n_A\) અને \(n_B\) છે. B નો મોલ-અંશ \(x_B=\frac{n_A}{n_A+n_B}\) હશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Hard - રાસાયણિક પ્રક્રિયા માટે, \(\mathrm{MnO}_{4}^{-}+\mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}+\mathrm{H}^{+} \longrightarrow \mathrm{Mn}^{2+}+\mathrm{CO}_{2}+\mathrm{H}_{2} \mathrm{O}\) સંતુલિત સમીકરણ માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો જણાવો. \(\mathrm{MnO}_{4}^{-} \quad \mathrm{C}_{2} \mathrm{O}_{4}^{2-}\quad \mathrm{H}^{+}\)NEET 2018 Hard
- એક વાયુના અણુનો સરેરાશ મુક્તપથ \(\ell\) એ તે અણુના વ્યાસ \(d\) પર કઈ રીતે આધાર રાખે છે ?NEET 2020 Easy