ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

ખોટા વિધાનને ઓળખો.

  1. A \(CrO _{4}\,^{2-}\) અને  \(Cr _{2} O _{7}\,^{2-}\) માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી.
  2. B \(Cr ^{2+}\left( d ^{4}\right)\) એ પાણીમાના \(Fe ^{2+}\left( d ^{6}\right)\) કરતા પ્રબળ રીડકશનકર્તા છે.
  3. C સંક્રાંતિ તત્વો  અને તેના સંયોજનો તેની ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોવાને કારણે તેની ઉદીપકીય સક્રિયતા માટે જાણીતા છે અને તે સંકીર્ણો બનાવે છે.
  4. D જ્યારે \(H , C\) અથવા \(N\) જેવા નાના પરમાણુઓ ધાતુઓના સ્ફટિક લેટિસોના અંદરના ભાગમાં ફસાઈ જાય ત્યારે આંતરાલીય સંયોજનો બને છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(CrO _{4}\,^{2-}\) અને  \(Cr _{2} O _{7}\,^{2-}\) માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા સમાન નથી.

Step-by-step Solution

Detailed explanation

Chromate \(\left( CrO _{4}\,^{-2}\right) \Rightarrow\) oxidation state \(=+6\) dichromate \(\left( Cr _{2} O _{7}\,^{-2}\right) \Rightarrow\) oxidation state \(=+6\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app