NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.
- A \(18\)
- B \(16\)
- C \(32\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(C) \(32\)
Step-by-step Solution
Detailed explanation
This reaction is called soda lime decarboxylation Molar mass of \(CH _4=16\,g / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2022 Easy
- \(100\,^oC\) તાપમાને પાણીનો \(K_w\) એ \(25\,^oC\) તાપમાને \(55\) ગણો છે, તટસ્થ દ્રાવણની \(pH\) શું હશે?NEET 2013 Hard
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- \(100\) સેકન્ડ માટે કોપર સલ્ફેટ દ્રાવણ ધરાવતા વોલ્ટમીટરમાંથી \(9.6487 \mathrm{~A}\) પ્રવાહ પસાર કરતા જમા થતા કોપરનું દળ ગ્રામમાં શોધો. [Cuનું મોલર દળ : \(63 \mathrm{~g} \mathrm{~mol}^{-1}, 1 \mathrm{~F}=96487 \mathrm{C}\) આપેલ છે.]NEET 2024 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
More PYQs from NEET
- એમાયલોઝ અને એમાયલોપેક્ટિન વચે તફાવત શું છે ?NEET 2018 Hard
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- કેલ્વીનચક્ર દરમ્યાન, ગ્લુકોઝના એક અણુને સંશ્લેષિત કરવા કેટલા \(ATP\) અને \(NADPH _2\) જરૂરી છે?NEET 2023 Medium
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- નીચે આપેલાને જોડો.
નીચે આપેલામાંથી કયો એક સાચો વિકલ્પ છે ? \((a)\quad (b)\quad (c) \quad (d)\)(a) શુદ્ધ નાઇટ્રોજન (i) ક્લોરિન (b) હેબર પદ્ધતિ (ii) સક્યુરિક એસિડ (c) સંપર્ક પદ્ધતિ (iii) એમોનિયા (d) ડેકોન (Deacon's) પદ્ધતિ (iv) સોડિયમ એઝાઇડ અથવા બેરીયમ એઝાઇડ NEET 2019 Hard