NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
કાર્બોક્સિલિક એસિડના ઉત્કલનબિંદુ, તુલનાત્મક આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ, કિટોન અને આલ્કોહોલ કરતાં પણ ઊંચા હોય છે. તે શાના કારણે છે?
- A આંતરાણ્વીય \(H-\) બંધનની રચના
- B કાર્બોક્સિલેટ આયનની રચના
- C વાન ડર વાલ્સ આકર્ષણ બળ દ્વારા કાર્બોક્સિલિક એસિડનું વધુ વ્યાપક સંગઠન
- D આંતરઆણ્વીય \(H-\) બંધનની રચના
Answer & Solution
Correct Answer
(D) આંતરઆણ્વીય \(H-\) બંધનની રચના
Step-by-step Solution
Detailed explanation
Carboxylic acid has higher boiling point than aldehyde, ketone and even alcohols of comparable molecular mass. This is due to more extensive association through intermolecular \(H-\)bonding.


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયા સાથે ઉદીપક જોડો,
નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?ઉદીપક પ્રક્રિયા \((i) \;\mathrm{Na}_{2} \mathrm{O}\) \((a)\) ઇથાઈન માથી ઇથેનાલમાં ઓક્સિડેશન \((ii) \;\mathrm{TiCl}_{4}+ \mathrm{Al(CH_3)}_{3}\) \((b)\) આલ્કાઇન્સનું બહુલીકરણ \((iii)\;\mathrm{PdCl_2} \) \((c)\) \(H_2SO_4\)ની બનાવટમાં \(SO_2\)ના ઓક્સિડેશનમાં \((iv)\;\) નિકલ સંકીર્ણો \((d)\) ઇથિલીનનું બહુલીકરણ NEET 2019 Hard - કપડાંની સુકી ધોલાઈ (dry cleaning ) માટે ટેટ્રાક્લોરો ઈથેન જે કેન્સરપ્રેરક (carcinogen) પ્રકૃતિ ધરાવે છે તેના બદલે નીચે આપેલા દ્રાવકો પૈકી કયાનો ઉપયોગ કરી શકાય ?NEET 2017 Medium
- કોઈ નિશ્ચિત પ્રક્રિયા \(R \rightarrow\) નીપજ માટે, સાંદ્રતા [R] વિરુદ્ધ સમય નો આલેખ નીચે દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવે છે. પ્રક્રિયાનો ક્રમ શોધો :
NEET 2026 Easy - \([CrF_2(en)_2] \,Cl\) નું સાચું \(IUPAC\) નામ આપોNEET 2013 Medium
- નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?NEET 2013 Hard
- \(A\) તથા \(B\) વચ્ચેની પ્રક્રિયામાં \(A\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(2\) છે. તથા \(B\) ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ \(3\) છે. જો \(A\) તથા \(B\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.NEET 2013 Medium
More PYQs from NEET
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - \(88\; cm\) ના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. આ એલ્યુમિનિયમના સળિયાની અજ્ઞાત લંબાઈ(\(cm\) માં) કેટલી હશે? \(({\alpha _{Cu}} = 1.7 \times {10^{ - 5}}\,{K^{ - 1}}\) અને \({\alpha _{Al}} = 2.2 \times {10^{ - 5}}\,{K^{ - 1}})\)NEET 2019 Medium
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું \(2.5\,atm\) જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ \(2.5\,L\) માથી \(4.5\,L\) કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા \(\Delta U\) માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.NEET 2017 Medium
- કોષ વિભાજનના નીચેના તબક્કાઓ છે:
\(A\). ગેપ \(2\) તબક્કો
\(B\). સાયટોકાઇનેસિસ
\(C\). સંશ્લેષણ તબક્કો
\(D\). કેરિયોકાઇનેસિસ
\(E\). ગેપ \(1\) તબક્કો
નીચે આપેલા વિકલ્પોમાંથી તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો:NEET 2024 Medium - બે એકસરખા વિદ્યુતભારિત વાહક ગોળાઓ \(A\) અને \(B\) ના કેન્દ્રો ચોક્કસ અંતરે અલગ રાખેલા છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર \(q\) છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ \(F\) છે. એક ત્રીજો એકસરખો વિદ્યુતભાર રહિત વાહક ગોળો સૌપ્રથમ ગોળા \(A\) ના સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી \(B\) ના સંપર્કમાં અને છેલ્લે બંનેથી દૂર કરવામાં આવે છે. ગોળાઓ \(A\) અને \(B\) વચ્ચેનું નવું અપાકર્ષણ બળ નીચેનામાંથી કયું હશે? (\(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ વિભાજન અંતરની સરખામણીમાં નગણ્ય છે જેથી તેમની વચ્ચેના બળની ગણતરી કરવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય)NEET 2025 Easy