enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
કાર્બોક્સીલિક ઍસિડ ની પ્રબળતા નો સાચો ક્રમ કયો છે ?

- A \(I > II > III\)
- B \(II > III > I\)
- C \(III > II > I\)
- D \(II > I > III\)
Answer & Solution
Correct Answer
(B) \(II > III > I\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{સૂચિ-I}\) \(\text{સૂચિ-II}\) \(\text{A.}\) \(\text{XeO} _3\) \(\text{I.}\) \(\text{sp} ^3 \text{d}\), રેખીય \(\text{B.}\) \(\text{XeF} _2\) \(\text{II.}\) \(\text{sp} ^3\); પિરામિડલ \(\text{C.}\) \(\text{XeOF} _4\) \(\text{III.}\) \(\text{sp} ^3 \text{d}^3\); વિકૃત અષ્ટફલકીય \(\text{D.}\) \(\text{XeF} _6\) \(\text{IV.}\) \(\text{sp} ^3 \text{d}^2\); સમચોરસ પિરામિડલ NEET 2025 Easy - નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- \([Fe(CN)_6]^{3-}\) સંકીર્ણ આયન નું નામ શું હશે ?NEET 2015 Medium
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
More PYQs from NEET
- વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?NEET 2019 Easy
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની શરૂઆત બાદ \(10\) સેકન્ડે પ્રક્રિયાનો વેગ \(0.04\, mol \,L^{-1} \,s^{-1}\) છે. અને \(20\) સેકન્ડે \(0.03\, mol \,L^{-1} \,s^{-1}\) છે. તો પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય .............. \(\sec\) થશે.NEET 2016 Hard
- \(R _{1}\) અને \(R _{2}\left( R _{1}>> R _{2}\right)\) ત્રિજ્યાઓ ધરાવતા બે પોલા વાહક ગોળાઓ પર સમાન વિદ્યુતભાર છે. સ્થિતિમાન\(.............\)હશે.NEET 2022 Easy
- દરેકની \(f\) કેન્દ્રલંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમ બહિર્ગોળ (equi-convex) કાચોને એકબીજાના સમ-અક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્રલંબાઈ \({F_1}\) છે. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે (કે જેનો કાચ જેટલો જ વક્રિભવનાંક છે \((\mu - 1.5)\)), ત્યારે સમતુલ્ય કેન્દ્રલંબાઈ \({F_2}\) છે. \({F_1}:{F_2}\) નો ગુણોત્તર કેટલો હશે?NEET 2019 Medium
- રાસાયણિક પ્રક્રિયામાં રિસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિએઝીઝ વડે ઉત્પન્ન થતા \(DNA\) ના ટુકડાઓને જેનાથી છૂટા પાડી શકાય -NEET 2013 Medium
- સુક્રોઝના જળવિભાજનથી શું મળે છે?NEET 2020 Easy