enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
કાર્બનિક સંયોજનમાં નાઇટ્રોજનની તપાસ લેસાઇન કસોટી દ્વારા હાથ ધરવામાં આવે છે. રચાયેલ વાદળી રંગ નીચેનામાંથી કયા સૂત્રને અનુરૂપ છે?
- A \(Fe_3[Fe(CN)_6]_2\)
- B \(Fe_4[Fe(CN)_6]_3\)
- C \(Fe_4[Fe(CN)_6]_2\)
- D \(Fe_3[Fe(CN)_6]_3\)
Answer & Solution
Correct Answer
(B) \(Fe_4[Fe(CN)_6]_3\)
Step-by-step Solution
Detailed explanation
\(N a+C+N\stackrel{\Delta}{\rightarrow} N a C N\) \(2 \mathrm{NaCN}+\mathrm{FeSO}_{4} \longrightarrow \mathrm{Fe}(\mathrm{CN})_{2}+\mathrm{Na}_{2} \mathrm{SO}_{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Ti ^{2+}\left(3 d^2\right)\) ની ગણતરી કરેલ 'સ્પિન-ફક્ત' ચુંબકીય ચાકમાત્રા શોધો:NEET 2026 Hard
- નીચેના અણુઓ \(CH_4, NH_3\) and \(H_2O\) ધ્યાનમાં લો.આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?NEET 2016 Hard
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - કોઈ નિશ્ચિત પ્રક્રિયા \(R \rightarrow\) નીપજ માટે, સાંદ્રતા [R] વિરુદ્ધ સમય નો આલેખ નીચે દર્શાવ્યા મુજબ ઋણ ઢાળ ધરાવે છે. પ્રક્રિયાનો ક્રમ શોધો :
NEET 2026 Easy - \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- જયારે કોઇ ચોકકસ ઇન્ડકટરમાં પ્રવાહ \(60 \;mA\) હોય છે,ત્યારે આ ઇન્ડકટરમાં સંગ્રાહાતી ચુંબકીય સ્થિતિઊર્જા \(25\; mJ\) છે. આ ઈન્ડકટરનો ઈન્ડકટન્સ (\(H\) માં) કેટલો હશે?NEET 2018 Medium
- મેરૂદંડીના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
\(A\). મધ્ય-પૃષ્ઠીય, ઘન અને બેવડી ચેતાતંતુની હાજરી.
\(B\). બંધ પરિવહન તંત્રની હાજરી.
\(C\). જોડમાં આવેલા કંઠનાલીય ઝાલરફાટોની હાજરી.
\(D\). પૃષ્ઠીય હૃદયની હાજરી.
\(E\). ત્રિગર્ભસ્તરીય કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયાઑ આલ્કાઇલ હેલાઇડ્સની બનાવટ માટે વાપરી શકાય છે? \((I)\,\,CH_3CH_2OH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\) \((II)\,\,CH_3CH_2OH + HCl \rightarrow\) \((III)\,\,(CH_3)_3COH + HCl \rightarrow\) \((IV)\,\,(CH_3)_2CHOH + HCl \xrightarrow{{Anh.\,\,ZnC{l_2}}}\)NEET 2015 Medium
- ફેહલીંગ દ્રાવણઃ '\(A\)' શોધો.NEET 2024 Medium
- આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને \(\alpha -\)કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર \(B\) માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \({r_H}:{r_\alpha }\) કેટલો હશે?NEET 2019 Medium
- જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......NEET 2014 Medium