NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
કાર્બનિક સંયોજનમાં આઇસોબ્યુટાઇલ સમૂહનું બંધારણ જણાવો.
- A \(CH_{3}-CH_{2}-CH_{2}-CH_{2}-\)
- B \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3} - C - } \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) - C \(\begin{array}{*{20}{c}} {C{H_3}} \\ {C{H_3}} \end{array} > CH - C{H_2} - \)
- D \(\begin{array}{*{20}{c}}
{C{H_3} - CH - C{H_2} - C{H_3}} \\
{\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_2}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}
\end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{*{20}{c}} {C{H_3}} \\ {C{H_3}} \end{array} > CH - C{H_2} - \)
Step-by-step Solution
Detailed explanation
Iso' mean- one \(Me\) group is present in side chain. Hence, the structure of iso-butyl group in an organic compound is ('yI' suffix is used to represent one - \(\mathrm{H}\) less than the parent hydrocarbon.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(He ^{+}\) અને \(Li ^{2+}\) ની પ્રથમ બોહ્ર કક્ષાની ઊર્જા અને ત્રિજ્યા છે
\(\left[\text {આપેલ છે } R_{H}=2.18 \times 10^{-18} J, a_0=52.9\text{pm}\right]\)NEET 2025 Medium - \(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.NEET 2017 Medium
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - \(NaOH\) અને \(HCl\) ના જુદા જુદા કદના દ્રાવણોને મિશ્ર કરી જુદી જુદી સાંદ્રતાવાળા નીચેના દ્રાવણો બનાવવામાં આવ્યા છે. \((a)\;\;60\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+40 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((b)\;\;55\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+45 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) \((c)\;\;75\; \mathrm{mL} \frac{\mathrm{M}}{5}\; \mathrm{HCl}+25 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{5} \;\mathrm{NaOH}\) \((d)\;\;100\; \mathrm{mL} \frac{\mathrm{M}}{10}\; \mathrm{HCl}+100 \;\mathrm{mL} \frac{\mathrm{M}}{10} \;\mathrm{NaOH}\) તેઓ પૈકી કોની \(pH\) \(1\) ને સમાન થશે ?NEET 2018 Hard
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- "સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?NEET 2013 Hard
More PYQs from NEET
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium