NEET · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
કાર્બન થી \(CO_2\)માં રૂપાંતર થવા માટે દહન ગરમી \( -393.5\ kJ/mol\) છે.કાર્બન અને ઑક્સીજન માથી \(CO_2\)ના \(35.2\ g\)ના નિર્માણ માટે કેટલી ઉષ્માનું નિર્માણ થાય છે?
- A \(+ 315\,kJ\)
- B \(- 630\,kJ\)
- C \(- 3.15\,kJ\)
- D એક પણ નહીં
Answer & Solution
Correct Answer
(D) એક પણ નહીં
Step-by-step Solution
Detailed explanation
Formation of \(\mathrm{CO}_{2}\) from carbon and dioxygen gas can be represented as: \(\mathrm{C}_{\mathrm{(s)}}+\mathrm{O}_{2(\mathrm{g})} \longrightarrow \mathrm{CO}_{2(\mathrm{g})} \quad \Delta_{f} H=-393.5 \;\mathrm{kJ}\, \mathrm{mol}^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)NEET 2013 Medium
- નાઇટ્રોજન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડના કેટલાક ગુણધર્મો સમાન છે . આ સંયોજનોમાંથી ક્યો ગુણધર્મ એક દર્શાવે છે, પરંતુ બીજુ દર્શાવતુ નથી ?NEET 2015 Easy
- ફોસ્ફરસના નીચેનામાંથી કયા ઑક્સોએસિડ્સમાં સૌથી પ્રબળ ઘટાડો કરવાના ગુણધર્મો છેNEET 2019 Easy
- \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
- ..............નું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિાક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની ગણાતરી કરી શકાય છે.NEET 2024 Medium
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
More PYQs from NEET
- \(4000\;\mathring A\) અને \(6000\;\mathring A\) માટે માઇક્રોસ્કોપની વિભેદન શકિતનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- એક \(12\,V,60\,W\)ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા \((secondary)\) સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા \((primary)\)ને \(220\,V\)ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં \(.......\,A\) પ્રવાહ વહેશે.NEET 2023 Easy
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો એક પૂર્ણ કંપન દરમ્યાન સરેરાશ વેગ કેટલો થશે?NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - \(m\) દળ ધરાવતો એક ઉપગ્રહ, પૃથ્વી (ત્રિજયા \(R\)) ની આસપાસ સપાટીથી \(h\) ઊંચાઇએ પરિક્રમણ કરે છે. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ \(g_0\) હોય, તો ઉપગ્રહની કુલઊર્જા \(g_0\) ના પદમાં કઇ હશે?NEET 2016 Hard
- કંકાલસ્નાયુઓના આકુંચનમાં કેલ્શિયમ મહત્ત્વનું છે. કારણ કે તેNEET 2018 Medium