ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 2. structure of atom

ક્યુ એક વિધાન ખોટુ છે ?

  1. A '\(s\)' કક્ષકમાંના ઇલેક્ટ્રોનનુ કુલ કક્ષકીય કોણીય વેગમાન શૂન્યને સમાન છે 
  2. B એક કક્ષકને ત્રણ ક્વોન્ટમ આંક વડે રજૂ કરવામાં આવે છે, જ્યારે પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનને ચાર ક્વોન્ટમ આંક વડે રજૂ કરવામાં આવે છે
  3. C \(N\) પરમાણુ માટે ઇલેક્ટ્રોનીય રચના 
  4. D \(d_z^2\) માટે \(m\) ની કિંમત શૂન્ય છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(N\) પરમાણુ માટે ઇલેક્ટ્રોનીય રચના 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app