NEET · Chemistry · STD 11 - 2. structure of atom
ક્યુ એક વિધાન ખોટુ છે ?
- A અનિશ્ચિતતાનો સિદ્ધાંત \(\Delta E \times \Delta t \geq \frac{h}{4\pi}\) છે
- B વધારે વિનિમય ઊર્જા, વધારે સમમિતિ અને વધુ સંતુલિત ગોઠવણીને લીધે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ હોય છે
- C હાઈડ્રોજન જેવા પરમાણુ માટે \(2p\) કક્ષકની ઊર્જા કરતા \(2s\) કક્ષકની ઊર્જા ઓછી હોય છે
- D દ - બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda = \frac{h}{mv}\), દ્વારા આપવામાં આવે છે જ્યા \(m =\) કણનુ દળ , \(v = group \,velocity \,of \,the \,particle.\)
Answer & Solution
Correct Answer
(C) હાઈડ્રોજન જેવા પરમાણુ માટે \(2p\) કક્ષકની ઊર્જા કરતા \(2s\) કક્ષકની ઊર્જા ઓછી હોય છે
Step-by-step Solution
Detailed explanation
In \(H-\)like atom energy of \(2 s=2 \mathrm{p} \) orbital
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(CuSO_4\cdot 5H_2O\) સાથે સંકળાયેલ હાઇડ્રોજન બંધિત પાણીના પરમાણુ (ઓ) ની સંખ્યા કેટલી છે ?NEET 2019 Easy
- નીચે આપેલાં વિધાનોમાંથી ક્યા ખોટાં છે? \(A\). સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો \(MO\) ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે. \(B\). સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં \(Sc _2 O _3\) થી \(Mn _2 O _7\) માં પ્રાપ્ત થાય છે. \(C\). \(V _2 O _3\) થી \(V _2 O _4\) થી \(V _2 O _5\) તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે. \(D\). \(V _2 O _4\) ઍસિડમાં દ્રાવ્ય થઈને \(VO _4^{3-}\) ક્ષાર આપે છે. \(E\). \(CrO\) બેઝિક છે પણ \(Cr _2 O _3\) ઉભયધર્મી છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Hard
- સિગ્માબંધિત કાર્બનિક ધાત્વિક સંયોજનનુ ઉદાહરણ જણાવો.NEET 2017 Easy
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- આપેલી પ્રક્રિયા માટે \(\Delta H = 35.5\ kJ\ mol^{-1}\) અને \(\Delta S = 83.6\ J\ K^{-1} \ mol^{-1}\) છે. પ્રક્રિયા ક્યા તાપમાને સ્વયંભૂ થશે ? (\(\Delta H\) અને \(\Delta S\) તાપમાન સાથે બદલાતા નથી તેમ ધારો)NEET 2017 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
More PYQs from NEET
- જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.NEET 2017 Easy
- નીચેનામાંથી કયા અનુચુંબકીય છે?
A. \(\left[ NiCl _4\right]^{2-}\)
B. \(Ni ( CO )_4\)
C. \(\left[ Ni ( CN )_4\right]^{2-}\)
D. \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}\)
E. \(Ni \left( PPh _3\right)_4\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - ઉમદા વાયુઓ (નિષ્ક્રિય વાયુઓ) ને તેમની સક્રિયતા પ્રત્યેની નિષ્ક્રિયતાને લીધે નામ આપવામાં આવેલ છે. તેમના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખી બતાવો.NEET 2021 Hard
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.NEET 2017 Medium
- \(599\) સસેપ્ટીબિલિટી ધરાવતો એક લોખંડના સળિયાને \(1200\, Am ^{-1}\) ચુંબકિય ક્ષેત્ર આપવામાં આવે છે આ સળિયાના દ્રવ્યની પરમીએબીલીટી .................. છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium