NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
ક્યો એક એસિડીકતાનો સાચો ક્રમ છે ?
- A \(CH\equiv CH > CH_{3}-C\equiv CH\)\( > CH_2=CH_2 > CH_{3}-CH_3\)
- B \(CH\equiv CH > CH_2=CH_2 \)\(> CH_{3}-C\equiv CH > CH_{3}-CH_3\)
- C \(CH_{3}-CH_3 > CH_2CH_2 \)\(> CH_{3}-C \equiv CH > CH \equiv CH\)
- D \(CH_2=CH_2 > CH_{3}-CH= CH_2 \)\(> CH_{3}-C \equiv CH > CH \equiv CH\)
Answer & Solution
Correct Answer
(A) \(CH\equiv CH > CH_{3}-C\equiv CH\)\( > CH_2=CH_2 > CH_{3}-CH_3\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{CH} \equiv \mathrm{CH}>\mathrm{CH}_{3}-\mathrm{C} \equiv \mathrm{CH}>\)\(\mathrm{CH}_{2}=\mathrm{CH}_{2}>\mathrm{CH}_{3}-\mathrm{CH}_{3}\) acc. to EN and Inductive effect.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે પૈકી ક્યુ તત્વ મહત્તમ ઇલેક્ટ્રોન આકર્ષણતા ધરાવે છે?NEET 2023 Hard
- સૂચિ \(I\) માંની પ્રક્યાઓને સૂચિ \(II\) ની પરિસ્થિતિઓ સાથે જોડો.
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિt \(-I\) (પ્રક્રિયા) સૂચિ \(-II\) (સ્થિતિ) \(A\). સમતાપીય પ્રક્રિયા \(I\). ઉષ્માનો વિનિમય થતો નથી \(B\). સમકદીય પ્રક્રિયા \(II\). અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે \(C\). સમદાબીય પ્રક્રિયા \(III\). અચળ કદ પર કરવામાં આવે છે . \(D\). સમોષ્મી પ્રક્રિયા \(IV\).અચળ દબાણા પર કરવામાં આવે છે NEET 2024 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ-II (A) \(C _2 H _4\) (I) \(3 \sigma\) બંધ, \(2 \pi\) બંધ (B) \(C _2 H _2\) (II) \(3 \sigma\) બંધ, એક અબંધકારક યુગ્મ (C) \(CH _4\) (III) \(4 \sigma\) બંધ (D) \(NH _3\) (IV) \(5 \sigma\) બંધ, \(1 \pi\) બંધ NEET 2026 Hard - નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) દર્શાવે છે ?NEET 2014 Hard
- \(Ti ^{2+}\left(3 d^2\right)\) ની ગણતરી કરેલ 'સ્પિન-ફક્ત' ચુંબકીય ચાકમાત્રા શોધો:NEET 2026 Hard
- નીચે આપેલી સ્પીસીઝની જોડીઓમાંથી કઇ સમબંધારણીય છે?NEET 2017 Hard
More PYQs from NEET
- \(27^o C\) તાપમાન અને \(1.0 \times10^5\) \(Nm^{-2}\) દબાણે કોઈ આપેલ દળના વાયુના અણુંઓનો \(r.m.s.\) વેગ \(200\;ms^{-1}\) છે. જયારે આ વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે \(127^o C\) અને \(0.05 \times 10^5\;Nm^{-2}\) હોય, તો આ વાયુના અણુંઓનો \(r.m.s\). વેગ \(ms^{-1} \) માં શું થાય?NEET 2016 Medium
- જો એકબીજાને કાટખૂણે રહેલા બે શિરોલંબ સમતલમાં અવલોકન કરેલ આભાસી નમનકોણ \(\theta_{1}\) અને \(\theta_{2}\) હોય, તો સાચો નમનકોણ \(\theta\) શેના વડે આપી શકાય?NEET 2017 Medium
- સરળ સ્નાયુ પેશી એ ...NEET 2016 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- નીચેનામાંથી ઉત્સેચકો વિશે કયું વિધાન ખોટું છે?NEET 2013 Medium
- નીચે આપેલાં બ વિધાનો \(A\) અને \(B\) ધ્યાનમાં લો અને સાચો ઉતર શોધો. \(A\). સોલર સેલ માટ, \(I-V\) લાક્ષણિક્રતા આપેલ આલેખનાi \(IV\) (ચોઘા) ચરણામાં છે. \(B\). રિવર્સ બાયસમાં \(p n\) જંક્શન ડાયોડમાં, મુખ્ય વિદ્યુત ભાર વાહકોને કારછેર મળતો પ્રવાહ \((\mu A)\) માં મપાય છે.
NEET 2024 Medium