NEET · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?
- A ફિનોલ, \(NaNO _{2}, HCl , CuCl\)
- B \(HCl,\)
- C \(HCl,\) ગરમ કરતા
- D બેન્ઝિન, \(Cl _{2}\), નિર્જળ \(FeCl _{3}\)
Answer & Solution
Correct Answer
(D) બેન્ઝિન, \(Cl _{2}\), નિર્જળ \(FeCl _{3}\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(10\, \mathrm{~g}\) ગ્લુકોઝ \(\left(\mathrm{C}_{6} \mathrm{H}_{12} \mathrm{O}_{6}\right)\) ને \(250 \,\mathrm{ml}\) પાણીમાં \(\left(\mathrm{P}_{1}\right)\) \(10\, \mathrm{~g}\) યુરિયા \(\left(\mathrm{CH}_{4} \mathrm{~N}_{2} \mathrm{O}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{2}\right)\) અને \(10\, \mathrm{~g}\) સુક્રોઝ \(\left(\mathrm{C}_{12} \mathrm{H}_{22} \mathrm{O}_{11}\right)\) ને \(250\, ml\) પાણીમાં \(\left(\mathrm{P}_{3}\right)\) ઓગાળીને દ્રાવણો બનાવવામાં આવ્યા. આ દ્રાવણોના અભિસરણ દબાણનો ઘટતો ક્રમ માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2021 Medium
- સંયોજન કે જે ખૂબ જ સરળતાથી વાયુમય અવસ્થામાં બ્રોમિન સાથે પ્રક્રિયા આપશે તે સૂત્ર ધરાવે છે....NEET 2016 Medium
- જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં \(0.75\, g\) નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ \(10\, mL\) \(1\, M \,H_2SO_4\) વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ...NEET 2014 Hard
- નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો સાચો વધતો ક્રમ કયો છે ?
NEET 2017 Medium - ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - કઈ કક્ષક માં \(3\) કોણીય નોડલ અને \(3\) કુલ નોડલ છે.NEET 2019 Easy
More PYQs from NEET
- નીચે આપેલામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી ?NEET 2017 Medium
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?NEET 2015 Medium
- પ્લેટિનમ તારનો \(0^{\circ}\,C\) તાપમાને અવરોધ \(2\,\Omega\) અને \(80^{\circ}\,C\) પર \(6.8\,\Omega\) છે. તારના અવરોધનો તાપમાન ગુણાંક \(.........\) છે.NEET 2023 Medium
- નીચેનામાંથી કઈ ગોઠવણી એ ઓછામાં ઓછા ઋણથી મોટા ભાગની ઋણ \(C, Ca, Al, F\) અને \(O\) માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના સાચા ક્રમમાં રજૂ કરે છે?NEET 2013 Hard
- સમાન લંબાઈની ખુલ્લી નળી અને બંધનળીમાં ઉત્પન્ન થતા મૂળભૂત હાર્મોનિકની આવૃત્તિઓનો ગુણોત્તર શું થાય?NEET 2023 Easy