enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(K_2MnO_4\) માંથી \(KMnO_4\) નીચેની પ્રક્રિયા મુજબ બનાવી શકાય છે. તો \(OH^-\) ને દૂર કરવા શુ ઉમેરવાથી પ્રક્રિયા પૂર્ણતા તરફ જશે ? \(3MnO_4^{2-} + 2H_2O \rightleftharpoons 2MnO_4^- + MnO_2 + 4OH^-\)
- A \(CO_2\)
- B \(SO_2\)
- C \(HCl\)
- D \(KOH\)
Answer & Solution
Correct Answer
(A) \(CO_2\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{MnO}_{4}^{-}\) oxidizes \(\mathrm{HCl}\) and \(\mathrm{SO}_{2}\) to \(\mathrm{Cl}_{2}\) and \(\mathrm{SO}_{3}\) respectively. \(\mathrm{MnO}_{4}^{-}\) does not oxidizes \(\mathrm{H}_{2} \mathrm{CO}_{3}\) (maximum oxidation state of \(\mathrm{C}\) )
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા માંથી કયો બેઝિક એમિનો એસિડ છે?NEET 2020 Medium
- જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
- પેપર ક્રોમેટોગ્રાફીનું ઉદાહરણ એ :NEET 2020 Easy
- નીચેના વિકલ્પોમાંથી \(ClF _3\) ના સંદર્ભમાં સાચું વિધાન ઓળખો:NEET 2026 Medium
- ઓલ ઈન્ડિયા રેડિયો, નવી દિલ્હીનું એક ચોક્કસ સ્ટેશન \(1,368\, \mathrm{kHz}\) \((kilohertz)\) ની આવૃત્તિ પર પ્રસારણ કરે છે. પ્રેષિત્ર (transmitter) વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ શોધો. [પ્રકાશનો વેગ \(\left.c=3.0 \times 10^{8}\, \mathrm{~ms}^{-1}\right]\)NEET 2021 Easy
- \(20\%\) શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના \(20\,g\)ને ગરમ કરતાં ઉત્પન્ન થતા \(CO _2\) નું દળ \(........\,g\) (પરમાણ્વીય દળ \(Ca =40\) )\(\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]\)NEET 2023 Medium
More PYQs from NEET
- એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium
- એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિન દળના 2:1 ગુણોત્તરમાં રહેલા છે. મિશ્રણનું તાપમાન \(27^{\circ} C\) છે. બે વાયુઓના અણુઓની વર્ગમધ્યમૂળ ઝડપનો ગુણોત્તર \(\left(\frac{v_{r m s}^{A r}}{v_{r m s}^{C l}}\right)\) છે :
(આર્ગોનનું પરમાણ્વીય દળ =40.0 u અને ક્લોરિનનું આણ્વીય દળ =70.0 u)NEET 2026 Medium - એક સમાંતર પ્લેટ સંધારકને અવરોધની મદદથી એક બેટરી સાથે જોડી વિધુતભારીત કરવામાં આવે છે. જો પરિપથમાં \(I\) પ્રવાહ હોય તો પ્લેટો વચ્ચેના ગેપમાં. . . . . .NEET 2024 Medium
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium
- લેક્ટિક એસિડના આથવણ દરમ્યાન ગ્લુકોઝમાંથી કેટલા પ્રમાણમાં શકાતી મુકત થાય છે?NEET 2022 Medium
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard