ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 4. d and f- block elements

જયારે એસિડિક \(K_2Cr_2O_7\) દ્રાવણમાંથી \(SO_2\) પસાર કરવામાં આવે ત્યારે નીચેના વિધાનો પૈકી ક્યુ વિધાન સાયુ છે? 

  1. A \(SO_2\) નું રીડકશન થાય છે.
  2. B લીલો \(Cr_2(SO_4)_3\) ઉત્પન્ન થાય છે.
  3. C દ્રાવણ ભૂરા રંગનું બને છે.
  4. D દ્રાવણ રંગવિહીન બને છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) લીલો \(Cr_2(SO_4)_3\) ઉત્પન્ન થાય છે.

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{K}_{2} \mathrm{Cr}_{2} \mathrm{O}_{7}+\mathrm{H}_{2} \mathrm{SO}_{4}+3 \mathrm{SO}_{2} \longrightarrow \mathrm{K}_{2} \mathrm{SO}_{4}+\mathrm{Cr}_{2}\left(\mathrm{SO}_{4}\right)_{3}+\mathrm{H}_{2} \mathrm{O}\) The appearance of green colour is due to the reduction of chromium metal.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app