NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)
- A \(34.7\)
- B \(15.1\)
- C \(342\)
- D \(269 \)
Answer & Solution
Correct Answer
(A) \(34.7\)
Step-by-step Solution
Detailed explanation
\(\log \frac{k_{2}}{k_{1}}=\frac{E_{a}}{2.303 \,R}\left(\frac{1}{T_{1}}-\frac{1}{T_{2}}\right)\) \(k_{2}=2 k_{1}, T_{1}=20+273=293\, \mathrm{K}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?NEET 2013 Medium
- નીચેના એલિફેટિક એસિડ્સની ઘટતી એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ છે :-NEET 2025 Easy
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - પ્રમાણભૂત સર્જન ઉષ્મા, kcal/mol of \(Ba ^{2+}\) માં કેટલી છે?
[આપેલ છે: \(SO _4^{2-}\) આયન \(( aq )\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-216 kcal / mol\),
\(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સ્ફટિકીકરણ ઉષ્મા
\(=-4.5 kcal / mol\), \(BaSO _4(s)\) ની પ્રમાણભૂત સર્જન ઉષ્મા \(=-349 kcal / mol \)NEET 2025 Medium - પરમાણુ સૂત્ર \(C_3H_9N\) થી બંધારણીય સમઘટકની શક્ય સંખ્યા કેટલી છે ?NEET 2015 Hard
- કઈ કક્ષક માં \(3\) કોણીય નોડલ અને \(3\) કુલ નોડલ છે.NEET 2019 Easy
More PYQs from NEET
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- લેસીથિન, સજીવ પેશીઓમાં જોવા મળતું ઓછો આણ્વીય વજન ધરાવતું કાર્બનિક સંયોજન છે, તે કોનું ઉદાહરણ છે:NEET 2024 Medium
- દૈહિક રંગસૂત્રો સાથે જોડાયેલ પ્રભાવી લક્ષણ (ટ્રેઈટ) ની હાજરીને કારણે નીચે પૈકી કયું થાય છે?NEET 2022 Medium
- જનીનો \(R\) અને \(Y\) સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો RRYY ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે છે અને rryy ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે છે, તો F2 પેઢીનો દ્રશ્યરૂપ ગુણોત્તર (ફિનોટાઇપિક રેશિયો) શું હશે?NEET 2025 Medium
- નીચે આપેલા વિકલ્પો પૈકી નીચેના અણુઓ/આયનમાંથી કયો લુઈસ ઍસિડ તરીકે વર્તે છે?NEET 2023 Medium
- નીચેના પૈકી કઇ જોડમાં દ્વિધ્રુવીય-પ્રેરિત દ્વિધ્રુવીય આંતરક્રિયા હાજર છે ?NEET 2013 Hard