NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?
- A 2 મિનિટ
- B 4 મિનિટ
- C 5 મિનિટ
- D 10 મિનિટ
Answer & Solution
Correct Answer
(D) 10 મિનિટ
Step-by-step Solution
Detailed explanation
પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે :
\(\begin{aligned} t _{99.90 \%} & =10 \times t _{1 / 2} \\ t _{99.9 \%} & =10 \times 1 \\ & =10 \text { મિનિટ }\end{aligned}\)
\(\begin{aligned} t _{99.90 \%} & =10 \times t _{1 / 2} \\ t _{99.9 \%} & =10 \times 1 \\ & =10 \text { મિનિટ }\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી \(-I\) સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી \(-I\) (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી \(-II\) (બંધો) \(A\). પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ \(I\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - S\) \(B\). સલ્ફ્યુરિક એસિડ \(II\). બે \(S - OH\),એક \(S = O\) \(C\). પાયરોસલ્ફ્યુરિક એસિડ \(III\). બે \(S - OH\), ચાર \(S = O\), એક \(S - O - O - S\) \(D\). સલ્ફ્યુરસ એસિડ \(IV\). બે \(S - OH\),બે \(S = O\) NEET 2023 Medium - પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- \(25^oC\) તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના \(0.1\) જલીય દ્રાવણની મોલર વાહકતા \(9.54\, ohm^{-1}\, cm^2 \,mol^{-1}\) છે અને અનંત મંદન પર તેની મોલર વાહકતા \(238\, ohm^{-1}\, cm^2\, mol^{-1}.\) છેતે સાંદ્રતા અને તાપમાનમાં એમોનિયમ હાઇડ્રોક્સાઇડનો આયનીકરણનો અંશ ...........\(\%\).NEET 2013 Hard
- નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પ્રકાંડનું રૂપાંતરણ નથી?NEET 2016 Medium
- નીચેનામાંથી ક્યુ કરોડસ્તંભના હાડકાઓની વચ્ચે આવેલ હોય છે?NEET 2022 Medium
- \(ABO\) રૂધિરજુથનું નિયંત્રણ કરતા જનીન \('I'\) ના અનુસંધાનમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2020 Medium
- જો એડેનાઈન \(30\,\%\) \(DNA\) નો અણુ બનાવતો હોય તો તેમાં થાયમીન, ગ્વાનીન અને સાયટોસીનની ટકાવારી કેટલી હશે ?NEET 2021 Hard
- \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium