enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.
- A \(2\)
- B \(0\) થી વધારે પણ \(1\) કરતા ઓછો
- C \(0\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(D) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(T_{1 / 2}\) for first order reaction is independent from initial concentration of reactions \(T_{1 / 2}=\frac{\ln \,2}{k}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.1 \mathrm{M}\) \(NaF\) ના દ્રાવણમાં \(\mathrm{CaF}_{2} \left(\mathrm{K}_{\mathrm{sp}}=5.3 \times 10^{-11}\right)\) ની મોલર દ્રાવ્યતા ........NEET 2019 Hard
- \(CH _{3} CH _{2} CH = CH _{2} \frac{ B _{2} H _{6}}{ H _{2} O , H _{2} O _{2}, OH ^{-}} Z\) \(Z\) શુ છે. ?NEET 2020 Medium
- \('\mathrm{C}-\mathrm{X}'\) બંધની બંધએન્થાલ્પીની સાચી શ્રેણી શોધો.NEET 2021 Easy
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(-II\) સૂચિ\(-II\) \((a)\) \({PCl}_{5}\) \((i)\) સમચોરસ પિરામિડલ \((b)\) \({SF}_{6}\) \((ii)\) સમતલીય સમત્રિકોણીય \((c)\) \({BrF}_{5}\) \((iii)\) અષ્ટફલકીય \((d)\) \({BF}_{3}\) \((iv)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ NEET 2021 Easy - સૂચિ\(- I\)સાથે સૂચિ\(- II\)ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2021 Easy - પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
More PYQs from NEET
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- આપેલા પરમાણુઓમાંથી કયું ચલરૂપકતા પ્રદર્શિત કરી શકે છે?
NEET 2016 Hard - બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- એક પ્રથમક્રમ પ્રક્રિયા \(A \rightarrow\) નીપજો માટે, \(A\)ની પ્રારંભિક સાંદ્રતા \(0.1\,M\) છે, જે \(5\) મિનિટો પછી \(0.001 \,M\) થાય છે. પ્રક્રિયા માટે વેગ અચળાંક \(min ^{-1}\)માં શોધો.NEET 2022 Medium
- પેશી સંવર્ધન પદ્ધતિમાં રોગિષ્ઠ વનસ્પતિમાંથી નવો તંદુરસ્ત છોડ વિકસાવવા વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવે છે ?NEET 2014 Medium
- દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?NEET 2021 Medium