enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
જો પ્રક્રિયા,\([\)ચિત્ર\(]\) નો વેગ સૌથી વધુ હોય તો \(Z\) શોધો ?

- A \(Cl\)
- B \(NH _{2}\)
- C \(OC _{2} H _{5}\)
- D \(OCOCH _{3}\)
Answer & Solution
Correct Answer
(A) \(Cl\)
Step-by-step Solution
Detailed explanation
\(Cl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ-I (ક્વોન્ટમ આંક) સૂચિ-II (કક્ષક) 'n' 'l' (A) 2 1 (I) 3d (B) 4 0 (II) 2p (C) 5 3 (III) 4s (D) 3 2 (IV) 5f
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - નીચે આપેલા આલ્કોહોલ પૈકી કયો એક જે સાંદ્ર \(HCl\) અને નિર્જળ \(ZnCl_2\) સાથે સૌથી ઝડપથી પ્રક્રિયા કરે છે તે ?NEET 2017 Medium
- \(119\) પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું \(IUPAC\) નામ આપો.NEET 2022 Easy
- હેબરની પ્રક્રિયા દ્વારા એમોનિયાના \(20\) મોલ્સ પેદા કરવા માટે જરૂરી હાઇડ્રોજન પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છેNEET 2019 Hard
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :-\(\text{યાદી-I (મિશ્રણ)}\) \(\text{યાદી-II (અલગીકરણ પદ્ધતિ)}\) \(\text{A.}\) \(\text{CHCl}_{3}+\text C_{6}\text H_{5}\text{NH}_{2}\) I. ઘટાડેલા દબાણે નિસ્યંદન B. પેટ્રોલિયમ ઉદ્યોગમાં ક્રૂડ તેલ II. વરાળ નિસ્યંદન C. વેડફાઈ ગયેલા લાઈ માંથી ગ્લિસરોલ III. વિભિન્ન નિસ્યંદન D. એનિલીન-પાણી IV. સાદું નિસ્યંદન NEET 2025 Medium - \(pH = 10\) ધરાવતા \(HCl\) ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ \(1\) વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... \(V.\)NEET 2013 Hard
More PYQs from NEET
- એકદળી મૂળની એક મુખ્ય લાક્ષણિકતા _______ ની હાજરી છે.NEET 2015 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard
- નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?NEET 2022 Easy
- વાહક એધા સામાન્ય રીતે શેનું નિર્માણ કરે છે?NEET 2017 Medium
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium