NEET · Chemistry · STD 12 -1. Solution and colligative properties
જો મંદ દ્રાવણની મોલાલિટી બે ગણી કરવામાં આવે, તો મોલલ અવનયની અચળાંક \((K_f)\) નું મૂલ્ય ...... થશે.
- A અડધી
- B ત્રણ ગણી
- C બદલાશે નહીં
- D બે ગણી
Answer & Solution
Correct Answer
(C) બદલાશે નહીં
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{K}_{\mathrm{f}}\) does not depend on concentration of solution. It only depends on nature of solvent so it will be unchanged.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપોલા સમૂહ \(13\) ના તત્વોની એકસંયોજક (monovalent) સંયોજનો બનવાની પ્રકૃતિ સાચી પ્રદર્શિત કરે છે જે શોધો.NEET 2017 Easy
- કાર્બોક્સિલિક એસિડના ઉત્કલનબિંદુ, તુલનાત્મક આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ, કિટોન અને આલ્કોહોલ કરતાં પણ ઊંચા હોય છે. તે શાના કારણે છે?NEET 2018 Medium
- \(\mathrm{H}_{2} \mathrm{E}(\mathrm{E}=\mathrm{O}, \mathrm{S}, \mathrm{Se}, Te\) અને \(Po)\) માટે સાચો ઉષ્મીય સ્થિરતાનો ક્રમ નીચે આપેલામાંથી શોધો.NEET 2019 Medium
- ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે.NEET 2016 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંક્રાંતિ ધાતુ/સંયોજન/સંકીર્ણ) સૂચિ-II (ઉત્પ્રેરક ભૂમિકા) (A) \(V _2 O _5\) (I) \(N _2 / H _2\) મિશ્રણમાંથી એમોનિયાની બનાવટ (B) Fe (II) આલ્કાઇન્સનું બહુલીકરણ (C) \(PdCl _2\) (III) \(SO _2\) માંથી \(H _2 SO _4\) ની બનાવટ (D) Ni સંકીર્ણ (IV) ઇથાઇનનું ઇથેનાલમાં ઓક્સિડેશન NEET 2026 Hard - નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\)રુધિરનો ગઠ્ઠો થ્રોમ્બિન કહેવાતા તંતુઓના જાળામાંથી બને છે. વિધાન \(II :\)બરોળ એ રક્તકણોનું કબ્રસ્તાન છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - સમતાપી પરિસ્થિતિમાં \(300 \;\mathrm{K}\) પર તેમજ \(10^{5}\; \mathrm{Nm}^{-2} \) ના અચળ દબાણના લીધે એક વાયુ \(10^{-3} \;\mathrm{m}^{3}\) માંથી \(10^{-2} \;\mathrm{m}^{3}\)માં વિસ્તરણ પામે છે. તો વાયુ વડે થતુ કાર્ય શું હશે ?NEET 2019 Medium
- \(GnRH\) પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.NEET 2016 Medium
- પેન્ટ\(-2-\)ઇન\(-4-\)આઇન માં સિગ્મા ( \(\sigma\) ) અને પાઇ ( \(\pi\) ) બંધની, સંખ્યા જણાવો.NEET 2019 Medium
- વંદાના પાચન નળીમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.NEET 2019 Medium