NEET · Chemistry · STD 11 - 2. structure of atom
જો \(He ^{+}\)આયનની દ્વિતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા \(105.8 \,pm\) હોય તો, \(Li ^{2+}\) આયનની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા શું છે ?
- A \(15.87 \,pm\)
- B \(1.587 \,pm\)
- C \(158.7\, \mathring A\)
- D \(158.7 \,pm\)
Answer & Solution
Correct Answer
(D) \(158.7 \,pm\)
Step-by-step Solution
Detailed explanation
Acc. to Bohr's atomic model \(r \propto \frac{n^{2}}{z} \quad\quad\quad 3^{\text {rd }}\) orbit of \(Li ^{+2} \quad\quad\quad n _{1}=3,Z_{1}=3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium
- નીચેના પૈકી કોની અનુચુંબકીય ચાકમાત્રા \(1.73\,\) છે ?NEET 2013 Hard
- જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]NEET 2025 Hard
- \(20\%\) શુદ્ધ લાઈમ સ્ટોન (ચૂનાનો પથ્થર) ના \(20\,g\)ને ગરમ કરતાં ઉત્પન્ન થતા \(CO _2\) નું દળ \(........\,g\) (પરમાણ્વીય દળ \(Ca =40\) )\(\left[ CaCO _3 \stackrel{1200 K }{\longrightarrow} CaO + CO _2\right]\)NEET 2023 Medium
- નીચેના પૈકી સાચો ક્રમ જણાવો.NEET 2016 Medium
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
More PYQs from NEET
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium - વર્નિયર કેલિપર્સની મુખ્ય સ્કેલ પર પ્રતિ \(cm\) એ \(n\) કાંપા છે. વર્નિયરનો \(n\) મો કાંપો મુખ્ય સ્કેલના \((\mathrm{n}-1)\) માં કાંપા સાથે મળે છે. તો વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપશકતી કેટલી હશે?NEET 2019 Hard
- \(2\; kg\) દ્રવ્યમાન અને \(4\; cm\) ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે \(3\; rpm\) ના દરથી ભ્રમણ કરે છે. \(2\pi \) ભ્રમણ પછી તેને રોકવા માટે કેટલા ટોર્કની જરૂર પડશે?NEET 2019 Hard
- જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2014 Medium
- .......................... ના લીધે \(p-n\) જંકશન ડાયોડના ડિપ્લેશન ક્ષેત્રની પહોળાઈમાં વધારો થાય છેNEET 2020 Easy
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium