NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
જો એકબેઝિક નિર્બળ ઍસિડના \(0.050 mol L ^{-1}\) દ્રાવણની મોલર વાહકતા \(\left(\Lambda_{ m }\right)\) \(90 S cm ^2 mol^{-1}\) હોય, તો તેનું વિયોજનની માત્રા (અંશ) કેટલી હશે?[ધારો કે \(\Lambda_{+}^{\circ}=349.6 S cm ^2 mol^{-1}\) અને \(\Lambda_{-}^{\circ}=50.4 S cm ^2 mol^{-1}\).]
- A 0.115
- B 0.125
- C 0.225
- D 0.215
Answer & Solution
Correct Answer
(C) 0.225
Step-by-step Solution
Detailed explanation
વિયોજન અંશ \((\alpha)=\frac{\Lambda_m}{\Lambda_m^{\circ}}\)
\(\Lambda_{ m }^{\circ}=\Lambda_{+}^{\circ}+\Lambda_{-}^{\circ}\)
\(=349.6+50.4=400 Scm ^2 mol^{-1}\)
\(\therefore \alpha=\frac{\Lambda_{ m }}{\Lambda_{ m }^{\circ}}=\frac{90}{400}=0.225\)
\(\Lambda_{ m }^{\circ}=\Lambda_{+}^{\circ}+\Lambda_{-}^{\circ}\)
\(=349.6+50.4=400 Scm ^2 mol^{-1}\)
\(\therefore \alpha=\frac{\Lambda_{ m }}{\Lambda_{ m }^{\circ}}=\frac{90}{400}=0.225\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ એમાઇનની ઘટતી બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?NEET 2025 Medium
- વિધુતરસાયણિક કોષ : \(Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu\) આ ડેનિયલ કોષનો \(emf\,E_1\) છે. જ્યારે \(ZnSO_4\) ની સંદ્રતા બદલીને \(1.0\, M\) અને \(CuSO_4\) ની સંદ્રતા બદલીને \(0.01\, M,\) કરવામાં તો કોષનો \(emf\) બદલાઈને \(E_2\) થાય છે. તો \(E_1\) અને \(E_2\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?NEET 2017 Hard
- \(N _2\) અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :NEET 2023 Easy
- નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય \(Al_2(SO_4)_3\) ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા \(100\%\) આયાનીકરણ છે )NEET 2015 Medium
- પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard
- સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - ડાયોડ \(\left(D_1\right)\) અને \(\left(D_2\right)\) સાથેનો પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ આકૃતિમાં દર્શાવેલ છે. જો ઇનપુટ સપ્લાય વોલ્ટેજ \(V_{\text {in }}=220 \sin (100 \pi t)\) વોલ્ટ હોય, તો \(t=15\text{msec}\) સમયે શું થશે?
NEET 2025 Easy - \(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]NEET 2021 Medium
- સસ્તનપ્રાણીમાં શુક્રકોષ જોડાણ માટેના ગ્રાહકો (રીસેપ્ટર્સ) શેના પર આવેલા હોય છે ?NEET 2021 Hard
- કારેલા, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપિન, કાકડી, શણ, ચણા, જામફળ, બીન, મરચું, આલુ, પિટુનિયા, ટામેટાં, ગુલાબ, અશ્વગંધા, બટાકા, ડુંગળી, કુંવારપાઠું અને ટ્યુલિપ પૈકી કેટલા છોડમાં અધોજાયી પુષ્પ હોય છે?NEET 2013 Medium
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium