NEET · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
જો આ સંતુલન \(N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}\) માટે અચળાંક \(K\) હોય તો, આ સંતુલન \(\frac{1}{2} N_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons NO_{(g)}\) માટે અચળાંક શું થશે?
- A \(\frac{1}{2} \,K\)
- B \(K\)
- C \(K^2\)
- D \(K^{1/2}\)
Answer & Solution
Correct Answer
(D) \(K^{1/2}\)
Step-by-step Solution
Detailed explanation
If the equilibrium constant for \(N _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 NO ( g )\) is \(K\), the equilibrium constant for \(\frac{1}{2} N _2( g )+\frac{1}{2} O _2( g ) \rightleftharpoons NO ( g )\) will be \(K ^{\frac{1}{2}}\) \(K =\frac{[ NO ]^2}{\left[ N _2\right]\left[ O _2\right]}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
- નીચેના પૈકી ક્યો અનુચુંબકીય છે ?NEET 2013 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ/આયન) સૂચિ-II (આકાર/ભૂમિતિ) (A) \(\left[ Pt \left( Cl _2\right)\left( NH _3\right)_2\right]\) (I) અષ્ટફલકીય (B) \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _3\) (II) ત્રિકોણીય દ્વિપિરામિડલ (C) \(\left[ NiCl _4\right]^2\) (III) સમતલિય ચોરસ (D) \(\left[ Fe ( CO )_5\right]\) (IV) ચતુષ્ફલકીય NEET 2026 Hard - કોઈ ચોકકસ પ્રક્રિયા માટે સંતુલન આચળાંકનું મુલ્ય \(1.6 \times 10^{12}\) તો સંતુલન પ્રણાલી ...... ધરાવશે.NEET 2015 Easy
- નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....NEET 2015 Medium
- નીચેનામાંથી કઇ જોડી \(d-\)ભ્રમણકક્ષામાં અક્ષો સાથે ઇલેક્ટ્રોનની ઘનતા હશે?NEET 2016 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) :બાયો-સાર્વટનો નિયમ પ્રવાહ ધરાવતા સુવાહકના ફક્ત અતિસુક્ષ્મ વિદ્યુતખંડ \((Idl)\) ને કારણે ઉત્પન્ન ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપે છે. વિધાન \(II\) :બાયો-સાર્વટનો નિયમ વીજભાર \(q\) માટે કુલંબના પ્રતિવર્ગના નિયમ જેવો જ છે, કે તેમાં પ્રથમ એ અદિશ ઉદગમ \(Idl\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે જ્યારે પછીનો એ સદિશ ઉદગમ \(q\) ને કારણે ઉત્પન્ન ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિક્લ્પ પસંદ કરો.NEET 2022 Medium
- R અવરોધ ધરાવતા એક તારને 8 સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. આ ટુકડાઓમાંથી, પ્રત્યેક ચારને સમાંતર જોડીને બે સમતુલ્ય અવરોધો બનાવવામાં આવે છે. ત્યારબાદ આ બંને સમૂહને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો ચોખ્ખો અસરકારક અવરોધ ________ છે:NEET 2025 Medium
- નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - નીચેનામાંથી કયું દૈહિક કોષોમાં સમવિભાજન દરમિયાનનું લાક્ષણિક લક્ષણ નથી?NEET 2016 Medium
- ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium