NEET · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં \(0.75\, g\) નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ \(10\, mL\) \(1\, M \,H_2SO_4\) વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ...
- A \(37.33\)
- B \(45.33\)
- C \(35.33\)
- D \(43.33\)
Answer & Solution
Correct Answer
(A) \(37.33\)
Step-by-step Solution
Detailed explanation
\(\because M \times V(m l)=m \,m o l\) \(10\, \mathrm{m} \,\mathrm{mol} \,\mathrm{H}_{2} \mathrm{SO}_{4}=20\, \mathrm{m}\, \mathrm{mol}\) of \(\mathrm{NH}_{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકિયા માટે સક્રિયકરણ ઉર્જા \(\mathrm{E}_{\mathrm{a}}=0\) અને \(200\; \mathrm{K}\) તાપમાને અચળ વેગ \(1.6 \times 10^{6} \;\mathrm{s}^{-1} .\) \(400\; \mathrm{K}\) તાપમાને અચળ વેગે વાયુ ના અચળાંક નું મૂલ્ય શું હશે ? \(\mathrm{R}=8.314\; \mathrm{JK}^{-1} \mathrm{mol}^{-1}\)NEET 2019 Hard
- \(Column- I\) માંના આંતરહેલોજન સંયોજનોને \(Column -II\) માંની તેની ભૌમિતિક રચના જોડી સાચો કોડ નક્કી કરો.
Column \(I\) Column \(II\) \((A) \,XX '\) \((i)\) \(T-\) આકાર \((B)\,XX'_3\) \((ii)\) પંચકોણીય દ્વિપિરામિડ \((C)\,XX '_5\) \((iii)\) રેખીય \((D)\,XX '_7\) \((iv)\) સમચોરસ પિરામિડ \((v)\) સમચતુષ્ફલકીય NEET 2017 Medium - નીચેના પૈકી સાચો ક્રમ જણાવો.NEET 2016 Medium
- પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન, \(3\) એમ્પીયરના વર્તમાનનો ઉપયોગ કરીને \(0.10\, mol\) ક્લોરિન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય .......... \(\min\) છે.NEET 2016 Hard
- જો તાપમાન \(20\,^oC\) થી વધી \(35\,^oC\) થતા પ્રક્રિયાનો વેગ બે ગણો થતો હોય તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ \,mol^{-1}\) થશે. \((R = 8.314\, J \,mol^{-1}\, K^{-1})\)NEET 2013 Hard
- નીચેની પરિસ્થિતિમાંથી કઈ પ્રક્રિયામાં નીપજના ઉત્પાદનની મહત્તમ રચનાની તરફેણ કરશે, \(\mathrm{A}_{2}(\mathrm{g})+\mathrm{B}_{2}(\mathrm{g}) \rightleftharpoons \mathrm{X}_{2}(\mathrm{g}) \Delta_{r} \mathrm{H}=-\mathrm{X} \mathrm{kJ} ?\)NEET 2018 Medium
More PYQs from NEET
- નીચેનામાથી દ્વિધ્રુવીય ચાક્માત્રા માટે સાચો ક્રમ કયો છે?NEET 2019 Hard
- નીચેનામાથી કયો અણુ ધ્રુવીય છે ?NEET 2013 Medium
- નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં \(0.25\, g\) કાર્બનિક સંયોજન \(300\, K\) તાપમાને અને \(725\, mm\) દબણે \(40 \,mL\) નાઇટ્રોજન આપે છે. જો \(300\, K\) તાપમાને જલીય દબાણ \(25\, mm\) હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે.NEET 2015 Hard
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(2\) \(\mu F\) ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ \(S\) ને બિંદુ \(2\) સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......\(\%\) હોય?
NEET 2016 Hard - નીચેનામાંથી ચલરૂપક સંયોજનોની સ્થિરતાનો કમ .... \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_2} = C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(I)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C - C{H_2} - C - C{H_3}}
\end{array}}\limits_{(II)} \rightleftharpoons \) \(\mathop {\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,||} \\
{C{H_3} - C = CH - C - C{H_3}}
\end{array}}\limits_{(III)} \)NEET 2013 Medium - દરેકની સમાન કેન્દ્રલંબાઇ \(f\) વાળા કાચ \(\left( {{\mu _g} = \frac{3}{2}} \right)\) ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (\({\mu _w} = \frac{4}{3}\)) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?NEET 2016 Hard