enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.
- A \(I_2\)
- B \(IO_4^-\)
- C \(IO_3^-\)
- D \(IO^-\)
Answer & Solution
Correct Answer
(C) \(IO_3^-\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KMnO}_{4}+\mathrm{I}^{-}+\mathrm{OH}^{-} \longrightarrow \mathrm{MnO}_{2}+{(\mathrm{IO_3^-})}+\mathrm{H}_{2} \mathrm{O}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બે નીપજો X અને Y નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બને છે.
\( CH _6 CH _6 + CH_3Cl\xrightarrow{\text { નિર્જળ } AlCl _3} W\xrightarrow[ \text{હૂંફાળું}]{\text { મંદ } HNO_3 \text { + મંદ } H_2 SO_4} X + Y\)NEET 2026 Medium - \(XeF_4\) નું સાચું બંધારણ અને સંકરણ.....NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2024 Medium
- સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
NEET 2015 Medium - ગરમ કરતાં, કેટલાક ધન પદાથો પ્રવાહી અવસ્થામાંથી પસાર થયા વગર બાષ્પ અવસ્થામાં પરિવર્તિત થાય છે. ઉપરના સિદ્ધાંતને આધારે આવા ઘન પદાર્થીના શુદ્ધિકરણા માટે ઉપયોગ માં લેવાતી તક્નીક જાણીતી છે તે ........NEET 2024 Medium
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
More PYQs from NEET
- જલીય માધ્યમમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ શોધો.NEET 2013 Medium
- એ કઈ જનીનીક વિકૃતિ છે, કે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેસ્ટીઆ અને વંધ્ય લક્ષણો જોવા મળે ?NEET 2019 Medium
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયપોલને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે કઈ દિશામાં ગતિ કરશે?
NEET 2021 Medium - ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy