NEET · Chemistry · STD 12 - 3. Chemical kinetics
જ્યારે તાપમાનમાં \(27^{\circ} \mathrm{C}\) થી \(57^{\circ} \mathrm{C}\) ફેરફાર થાય છે ત્યારે પ્રક્રિયાનો વેગ (દર) ચાર ગણો થાય છે. સક્રિયકરણ શક્તિની ગણાતરી કરો. ( \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}, \log 4=0.6021\) આપેલ છે.)
- A \(380.4 \mathrm{~kJ} / \mathrm{mol}\)
- B \(3.80 \mathrm{~kJ} / \mathrm{mol}\)
- C \(3804 \mathrm{~kJ} / \mathrm{mol}\)
- D \(38.04 \mathrm{~kJ} / \mathrm{mol}\)
Answer & Solution
Correct Answer
(D) \(38.04 \mathrm{~kJ} / \mathrm{mol}\)
Step-by-step Solution
Detailed explanation
\( \text { Sol. } \log \left(\frac{k_2}{k_1}\right)=\frac{E_a}{2.303 R}\left(\frac{1}{T_1}-\frac{1}{T_2}\right) \) \( \log \left(\frac{4}{1}\right)=\frac{E_a}{2.303 R}\left(\frac{1}{300}-\frac{1}{330}\right) \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલામાંથી સાચાં વિધાનો પસંદ કરો : \(A\). બધા તત્વોના પરમાણુઓ બે મૂળભૂત કણ (fundamental\,particles)થી બનેલા (composed) હોય છે. \(B\). ઇલેક્ટ્રોનનું દળ \(9.10939 \times 10^{-31}\,kg\) છે. \(C\). આપેલ તત્ત્વના બધા સમસ્થાનિકો સમાન રસાયણિક ગુણધર્મ દર્શાવે છે. \(D\). પ્રોટોન અને ઈલેક્ટ્રોન બંને ભેગા (સંયુક્ત) \((collectively)\) ન્યુક્લિઓન તરીકે જણીતા છે. \(E\). ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણુના સંદર્ભમાં ફક્ત (માત્ર) \((ultimate)\) દ્રવ્યના કણ તરીકે છે.(પરમાણુુને દ્રવ્યના મૂળ કણના રૂપમાં માનેલ) નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.NEET 2023 Hard
- આપેલ સમીકરણ \(E = - 2.178 \times 10^{-18} \ J \ \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)\) ના આધારે કેટલાક તારણો નીચે મુજબ આપેલા છે. તેઓ પૈકી ક્યુ એક તારણ સાચુ નથી ?NEET 2013 Hard
- ગેડોલિનિયમ એ તેની ત્રીજી (તૃતીય) આયનિકરણ એન્થાલ્પીનું નીચુ મૂલ્ય ધરાવે છે કારણ કે..... .NEET 2022 Medium
- \(\mathrm{CH}_{3} \mathrm{CH}_{2} \mathrm{COO}^{-} \mathrm{Na}^{+} \xrightarrow[\mathrm{Heat}]{\mathrm{NaOH},+?} \mathrm{CH}_{3} \mathrm{CH}_{3}+ \mathrm{Na}_{2} \mathrm{CO}_{3} .\) ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો અને ખૂટતી પ્રક્રિયક\(/\)રસાયણ ઓળખી બતાવો.NEET 2021 Easy
- નીચેના પૈકી કોને ગરમ કરતા ઓક્સિજન આપશે નહિ ?NEET 2013 Medium
- જલીય માધ્યમમાં દ્રાવ્યતાનો સાચો ક્રમ શોધો.NEET 2013 Medium
More PYQs from NEET
- \(F=\alpha t^2+\beta t\) વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર \(t\) સમયે પ્રવર્તે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.NEET 2024 Medium
- મેન્ડલે વડાણાના છોડ ઉપરના તેના ઉત્કૃષ્ટ પ્રયોગમાં .......... નો ઉપયોગ કર્યો નથી. .NEET 2015 Medium
- યાદી \(-I\) સાથે યાદી \(-II\)ને જોડો :
યાદી \(-I\) યાદી \(-II\) \(a)\) લેક ઓપેરોનમાં \(i\) જનીન \(i\) ટ્રાન્સએસીટાયલેઝ \(b)\) લેક ઓપેરોનમાં \(z\) જનીન \(ii\) પર્મીએઝ \(c)\) લેક ઓપેરોનમાં \(y\) જનીન \(iii\) \(\beta\) - ગેલેકટોસાયડેઝ \(d)\) લેક ઓપેરોનમાં \(a\) જનીન \(iv\) નિગ્રાહક NEET 2022 Medium - નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium
- પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
NEET 2016 Medium - નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણ ના સાર્વત્રિક નિયમો વિષે સાચા નથી.NEET 2026 Hard