enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?
- A \(2\)
- B \(7\)
- C \(1.04\)
- D \(12.65\)
Answer & Solution
Correct Answer
(D) \(12.65\)
Step-by-step Solution
Detailed explanation
One mole of \(NaOH\) is completely neutralised by one mole of \(HCL\). Hence, \(0.01\) mole of \(NaOH\) will be completely neutralised by \(0.01\) mole of \(HCL\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - \(RBC\) ઊણપ (ખામી) એ રોગ નીચેનામાંથી કઈ ઊણપને કારણે છે.NEET 2021 Easy
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium
- આપેલ પ્રક્રિયામાં નીપજ \(Z\) જણાવો. \(CH_3 CH_2 CH=CH_2 \xrightarrow{{HBr/{H_2}{o_2}}}\,Y\,\xrightarrow{{{C_2}{H_5}ONa}}Z\)NEET 2014 Hard
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium
- \(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........NEET 2013 Medium
More PYQs from NEET
- સંયોજન \(\mathrm{C}_{7} \mathrm{H}_{8}\) નીચે પ્રમાણેની પ્રક્રિયાઓમાંથી પરાર થાય છે. \(\mathrm{C}_{7} \mathrm{H}_{8} \stackrel{3 \mathrm{Cl}_{2} / \Delta}{\longrightarrow} \mathrm{A} \stackrel{\mathrm{Br}_{2} / \mathrm{Fe}}{\rightarrow} \mathrm{B} \stackrel{\mathrm{Zn} / \mathrm{HCl}}{\rightarrow} \mathrm{C}\) નીપજ '\(C\)' શોધો.NEET 2018 Hard
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- પ્રક્રિયાઓની નીચે આપેલ શ્રેણી (કમ)માં પ્રાપ્ત થતી અંતિમ નીપજ \([D]\) ઓળખો (શોધો) :
NEET 2023 Hard - સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium