ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon

ઇથેનના સાંતરિત તથા ગ્રસ્ત સંરૂપણ ની સરખામણીના સંદર્ભમાં સાચુ વિધાન .... છે. 

  1. A ઇથેન ના eclipsed સ્વરૂપ માં તણાવ હોય છે છતાં પણ ઈથેન નું eclipsed સ્વરૂપ તેના staggered સ્વરૂપ કરતા વધારે સ્થાયી હોય છે
  2. B ઈથેન નું staggered સ્વરૂપ તેના eclipsed સ્વરૂપ કરતા વધારે સ્થાયી હોય છે કારણ કે staggered સ્વરૂપ માં તણાવ હોતું નથી.
  3. C ઈથેન નું staggered સ્વરૂપ તેના eclipsed સ્વરૂપ કરતા ઓછું સ્થાયી હોય છે કારણ કે staggered સ્વરૂપ માં તણાવ હોય છે
  4. D ઈથેન નું eclipsed સ્વરૂપ તેના staggered સ્વરૂપ કરતા વધારે સ્થાયી હોય છે કારણ કે eclipsed સ્વરૂપ માં તણાવ હોતું નથી
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ઈથેન નું staggered સ્વરૂપ તેના eclipsed સ્વરૂપ કરતા વધારે સ્થાયી હોય છે કારણ કે staggered સ્વરૂપ માં તણાવ હોતું નથી.

Step-by-step Solution

Detailed explanation

Magnitude of torsional strain depends upon the angle of rotation about \(\mathrm{C}-\mathrm{C}\) bond. Staggered form has the least torsional strain and the eclipsed form has the maximum torsional strain. So, the staggered conformation of ethane is more stable than the eclipsed conformation.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app