NEET · Chemistry · STD 11 - 9. Hydricarbon
ઇથેનના અણુકોણાત્મક સમઘટકોના સંદર્ભમાં નીચેના પૈકી ક્યુ વિધાન સાચું છે ?
- A બંધકોણ બદલાય છે પરંતુ બંધલંબાઇ સમાન રહે છે
- B બંધકોણ અને બંધલંબાઇ બંને બદલાય છે
- C બંધકોણ અને બંધલંબાઇ બંને સમાન રહે છે.
- D બંધકોણ સમાન રહે છે પરંતુ બંધલંબાઇ બદલાય છે
Answer & Solution
Correct Answer
(C) બંધકોણ અને બંધલંબાઇ બંને સમાન રહે છે.
Step-by-step Solution
Detailed explanation
In conformation bond angle and bond length remain same.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
- \(0.01\; M \;NaOH (aq)\) દ્રાવણની \(pH\) ..........NEET 2019 Medium
- બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium - જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .NEET 2020 Medium
- \(D(+)-\) ગ્લુકોઝ એ હાઈડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરી એક ઓકઝાઇમ આપે છે. તે ઓકઝાઇમનુ બંધારણ જણાવો.NEET 2014 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની કાર્બોહાઇડ્રેટ \(\left( C _{12} H _{22} O _{22}\right)\) સાથેની પ્રક્રિયા ......... ઉદાહરણ છે.NEET 2020 Medium
- વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium