NEET · Chemistry · STD 11 - 8.1. Organic chemistry Nomenclature of organic compounds
(image) મૂલક એ એરોમેટિક છે, કારણ કે તે ....... ધરાવે છે.

- A \(7\, p-\) કક્ષક અને \(7\) અયુગ્મિત ઇલેક્ટ્રોન
- B \(6\, p-\) કક્ષક અને \(7\,\) અયુગ્મિત ઇલેક્ટ્રોન
- C \(6\, p-\) કક્ષક અને \(6\) અયુગ્મિત ઇલેક્ટ્રોન
- D \(7\, p-\) કક્ષક અને \(6\) અયુગ્મિત ઇલેક્ટ્રોન
Answer & Solution
Correct Answer
(C) \(6\, p-\) કક્ષક અને \(6\) અયુગ્મિત ઇલેક્ટ્રોન
Step-by-step Solution
Detailed explanation
Benzyl free radical is aromatic as per Huckel's rule it has \(6 \pi\) electreons present in \(p-\)orbital of carbon atoms involved in formation of benzene ring (Aromatic nature).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વિશિષ્ટ પ્રક્રિયાવેગ \(10^{-2}\, sec^{-1}\) છે. તો પ્રક્રિયકના \(20\, g\) ઘટીને \(5\, g\) થવા માટે ........ \(\sec\) લાગશે.NEET 2017 Medium
- નીચે આપેલામાંથી ખોટુ વિધાન ઓળખો.NEET 2022 Easy
- ઇથેન પરમાણુમાં \(C\)ની બાહ્ય ભ્રમણકક્ષામાં ત્રણ સમકક્ષ \(sp^2\) ભ્રમણકક્ષા આપવા માટે વર્ણસંકર ગણી શકાય . ઇથેન પરમાણુમાં સિગ્મા \((\sigma )\) અને પાઈ \((\pi )\) બંધની કુલ સંખ્યા.....NEET 2013 Medium
- ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે \(K_{a_1}, K_{a_2}\) અને \(K_{a_3}\) છે.
જ્યારે K કુલ આયનીકરણ અચળાંક છે.
નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. \(\log K =\log K _{ a _1}+\log K _{ a _2}+\log K _{ a _3}\)
B. \(H _3 PO _4\) એ \(H _2 PO _4^{-}\) અને \(HPO _4^{2-}\) કરતાં પ્રબળ એસિડ છે.
C. \(K_{a_1}>K_{a_2}>K_{a_3}\)
D. \(K_{a_1}=\frac{K_{a_3}+K_{a_2}}{2}\)NEET 2025 Medium - સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ I (પ્રક્રિયાનો ક્રમ) સૂચિ II (વેગ અચળાંકનો એકમ) (A) શૂન્ય ક્રમ (I) \(mol ^{-1} Ls ^{-1}\) (B) પ્રથમ ક્રમ (II) \(mol ^{-2} L^2 s^{-1}\) (C) દ્વિતીય ક્રમ (III) \(s ^{-1}\) (D) તૃતીય ક્રમ (IV) \(mol L ^{-1} s^{-1}\) NEET 2026 Easy - પાણીમાં \(X\) દ્રાવણ ના \(0.2 \,mol\, kg^{-1}\) ગલનબિંદુ \(Y\) દ્રાવણ ના સમમોલલ કરતાં વધારે છે તો આ કિસ્સા માં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?NEET 2015 Medium
More PYQs from NEET
- શ્વાસ દરમ્યાન થતી સાચી પ્રક્રિયા પસંદ કરો : \((a)\) ઉરોદરપટલનું સંકોચન \((b)\) બાહ્ય આંતર પાંસળી સ્નાયુઓનું સંકોચન \((c)\) ફુપ્ફુસીય કદમાં ઘટાડો \((d)\) આંતર\(-\)ફુપ્ફુસીય દબાણમાં વધારોNEET 2020 Easy
- સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની \(A,B \) અને \(C \) સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે \(K_A,K_B \) અને \(K_C\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(AC\) મુખ્યઅક્ષ અને \(SB\) એ સૂર્યની સ્થિતિ \(S\) પર \(AC\) ઉપરનો લંબ છે. તો
NEET 2018 Easy - વંદાના પાચનતંત્ર સંબંધિત સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ખોરાક સંગ્રહ કરવા માટે વપરાતી રચનાઓ (I) પેશણી (B) અગ્ર આંતરડા અને મધ્ય આંતરડાના જોડાણ પર \(6-8\) અંધ નલિકાઓનો વલય. (II) જઠર ગ્રંથિઓ (C) મધ્ય આંતરડા અને પશ્ચ આંતરડાના જોડાણ પર \(100-150\) પીળા રંગના પાતળા તંતુઓનો વલય. (III) માલ્પિઘિયન નલિકાઓ (D) ખોરાકને પીસવા માટે વપરાતી રચનાઓ. (IV) અન્નસંગ્રહાશય NEET 2024 Medium - પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium
- પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .NEET 2017 Medium
- સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium