NEET · Chemistry · STD 11 - 8.4. Organic chemistry reaction mechanism
ઇલેક્ટ્રોફાઇલ (ઇલેક્ટ્રોન અનુરાગી) ના સંદર્ભમાં સાચુ વિધાન પસંદ કરો.
- A ઇલેક્ટ્રોન અનુરાગી ઋણભારિત છે અને તે બીજા ઇલેક્ટ્રોન અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોન-યુગ્મ સ્વીકારી બંધ બનાવી શકે છે.
- B ઇલેક્ટ્રોન અનુરાગી સામાન્ય રીતે તટસ્થ ધટક છે અને કેન્દ્ર અનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનયુગ્મ સ્વીકારી બંધ બનાવી શકે છે.
- C ઇલેક્ટ્રોન અનુરાગી તટસ્થ અથવા ધનભારિત ઘટકો છે અને કેન્દ્રઅનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનિયમ સ્વીકારી બંધ બનાવી શકે છે.
- D ઇલેક્ટ્રોન અનુરાગી ઋણવીજભારિત ઘટકો હોય છે અને કેન્દ્રઅનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનયુગ્મ સ્વીકારીબંધ બનાવી શકે છે.
Answer & Solution
Correct Answer
(C) ઇલેક્ટ્રોન અનુરાગી તટસ્થ અથવા ધનભારિત ઘટકો છે અને કેન્દ્રઅનુરાગી પાસેથી ઇલેક્ટ્રોનિયમ સ્વીકારી બંધ બનાવી શકે છે.
Step-by-step Solution
Detailed explanation
Electrophile can be either neutral or positively charged species and can form a bond by accepting a pair of electron from a nucleophile.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરોબેન્ઝિનનું સંશ્લેષણ કરવા માટે નીચે આપેલામાંથીકઈ સુસંગત છે?NEET 2022 Medium
- \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ હોમોલેચ્ટિક સંકીર્ણ છે જ્યારે \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\)સ હિંટરોલેચ્ટિક સંકીર્ણ છે. વિધાન \(II\): \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\) એ ફ્ક્ત એક જ પ્રકારનો લિગેન્ડ ધરાવે છે, પણ \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_4 \mathrm{Cl}_2\right]^{+}\) એ એક કરતાં વધારે પ્રકારના લિગેન્ડ ધરાવે છે. ઉપ૨નાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોNEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતા હાઈડ્રોકાર્બંનો કરતા ઊંચા હોય છે કારણ કે આલ્ડીહાઈડો અને કિટોનોમાં દ્વિધ્રુવ-દ્વિધ્રુવ આકર્ષણના કારણે નિર્બળ આણ્વિય જોડાણ છે. વિધાન \(II :\) \(H-\)બંધની ગેરહાજરીના કારણે આલ્ડીહાઈડો અને કિટોનોના ઉત્કલન બિંદુઓ સમાન આણ્વિય દળ ધરાવતાં આલ્કોહોલો કરતા નીચાં હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
More PYQs from NEET
- જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- \(........\) ના કારણે જલીય દ્રાવણમાં ક્ષારો \(Cu ^{2+}\) સ્થિરતા \(Cu ^{+}\)કરતાં વધારે છે.NEET 2023 Medium
- \(\text{AB}\) એક વિદ્યુત પરિપથનો ભાગ છે (આકૃતિ જુઓ). જ્યારે પ્રવાહ \(\text i =2\text A\) હોય અને \(1\text{ amp} /\) પ્રતિ સેકન્ડના દરથી વધી રહ્યો હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત "\(\text V_\text A-\text V_\text B\)"\(,\) _______ છે.
NEET 2025 Easy - એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- પ્રક્રિયા \(CO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons COCl _{2}( g )\) માટે, \(\frac{ K _{ p }}{ K _{ c }}\) નીચે આપેલામાંથી કયા એકની બરાબર હશે ?NEET 2017 Medium