NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર નીપજ પ્રાપ્ત થાય છે,જે ........... .
- A \(SO _{2}\) વાયુ
- B હાઈડ્રોજન વાયુ
- C ઓક્સિજન વાયુ
- D \(H _{2} S\) વાયુ
Answer & Solution
Correct Answer
(C) ઓક્સિજન વાયુ
Step-by-step Solution
Detailed explanation
\(H _{2} SO _{4}\) At Anode : \(2 H _{2} O \rightarrow O _{2( g )}+4 H _{( aq )}^{+}+4 e ^{-}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - બેન્ઝાઇલ કાર્બોનિયમ આયન (image) ની સંકરણ અવસ્થા શું છે?
NEET 2013 Medium - સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વિરુદ્ધ ઓક્ઝેલિક એસિડના પ્રમાણિત દ્રાવણના અનુમાપન માટે સૂચક તરીકે ફિનોલ્ફથેલીનનો ઉપયોગ થાય છે. આ અનુમાપન દરમિયાન તુલ્યતા બિંદુની નજીક આલ્કલાઇન pH પર જોવા મળતો રંગમાં ફેરફાર શોધો :NEET 2026 Hard
- નીચેના પૈકી કોની લુઇસ બેઇઝ તરીકે વર્તવાની શક્યતા સૌથી ઓછી છે ?NEET 2013 Easy
- અર્ધ આયુષ્યના કિરણોત્સર્ગી નમૂના માટે ત્વરિત સમયે કિરણોત્સર્ગી વિઘટનનો દર\(2.2 \times 10^{9}\; \mathrm{s}\)\(10^{10} \;\mathrm{s}^{-1}\)છે .તે ઇન્સ્ટન્ટમાં તે નમૂનામાં કિરણોત્સર્ગી અણુઓની સંખ્યા કેટલી છે ?NEET 2019 Hard
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- સૂચી\(-I\) સાથે સૂચી\(-II\)ને જોડો :
નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\) કોક \(I\) \(sp ^3\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓ \(B\) હીરો \(II\) શુષ્ક ઊંજણ તરીકે ઉપયોગી \(C\) ફુલેરિન \(III\) રિડક્શનકર્તા તરીકે ઉપયોગી \(D\) ગ્રેફાઈટ \(IV\) પિંજર જેવા અણુઓ NEET 2023 Medium - જૈવવિવિધતાના નુકસાનના "ધ એવિલ ક્વાર્ટર" માં નીચે પૈકી કયું સમાવિષ્ટ થાય છે ?NEET 2026 Medium
- નીચેની પ્રક્રિયાને ધ્યાનમાં લો :
\(2 A( g )+ B ( g ) \rightarrow 2 D ( g )\)
\(\Delta U^{\ominus}=-10 kJ mol ^{-1}\) અને \(\Delta S^{\ominus}=-44 J K ^{-1}\) 298 K તાપમાને.
પ્રક્રિયા માટે \(\Delta G^{\ominus}\) અને 298 K તાપમાને પ્રક્રિયાની સ્વયંભૂતા માટે યોગ્ય વિકલ્પ ઓળખો.
(આપેલ છે: \(R=8.31 J mol ^{-1} K^{-1}\) )NEET 2026 Easy - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\). રાઇઝોપસ \(I\). મશરૂમ \(B\). યુસ્ટીલાગો \(II\). સ્મટ ફૂગ \(C\). પક્સિનિયા \(III\). બ્રેડ મોલ્ડ \(D\). એગેરિકસ \(IV\). રસ્ટ ફૂગ NEET 2024 Medium - હાઇડ્રોજન અણુમાં બીજી બોહર ભ્રમણકક્ષામાં ઇલેક્ટ્રોનની દ - બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી હોય ? \([\) બોહર ત્રિજ્યા \(a_0 = 52.9 \;pm]\)NEET 2019 Hard