ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

ઈથિલીન ડાયએમાઈનટેટ્રાએસિટેટ \((EDTA)\) આયન એ શું છે?

  1. A ચાર \(“O"\) અને બે \(“N"\) દાતા પરમાણુઓ સાથેનો ષટદંતીય લિગેન્ડ છે.
  2. B એકદંતીય લિગેન્ડ
  3. C બે \(“N"\) દાતા પરમાણુઓ સાથેનો દ્વિદંતીય લિગેન્ડ છે.
  4. D ત્રણ \("N"\) દાતા પરમાણુઓ સાથેનો ત્રિદંતીય લિગન્ડ છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ચાર \(“O"\) અને બે \(“N"\) દાતા પરમાણુઓ સાથેનો ષટદંતીય લિગેન્ડ છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app