ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 11 - 8.2 Organic chemistry isomerism

ઈથેનની અણુકોણાત્મકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.

  1. A ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ શક્ય નથી કારણ કે ઈથેન અણુમાં, કાર્બન અને કાર્બન વચ્ચે \(pi\) ( \(\pi\) ) બંધ છે અને ઈથેનનું ગલનબિંદુ ખૂબ જ નીચું છે.
  2. B ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ શક્ય નથી કારણ કે ઈથેન અણુમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિગ્મા \((\sigma)\) બંધ અને \(pi ( \pi)\) બંધ એમ બશ્ને બંધ આવેલા છે.
  3. C ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ, શક્ય છે કારણ કે કાર્બન-કાર્બન પરમાણુએ વચ્ચે સિગ્મા \((\sigma)\) બંધની નળાકાર સંમિતિ છે.
  4. D ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ શક્ય નથી કારણ કે ઈથેન અણુ કાર્બન-કાર્બન પરમાણુની વચ્ચે સીગ્મા \((\sigma)\) બંધ અને \(pi (\pi)\) બંધ એમ બંને ધરાવે છે અને ઈથેનનું ઉતકલનબિંદુ ખૂબ ઊંચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ, શક્ય છે કારણ કે કાર્બન-કાર્બન પરમાણુએ વચ્ચે સિગ્મા \((\sigma)\) બંધની નળાકાર સંમિતિ છે.

Step-by-step Solution

Detailed explanation

ઈથેન અણુમાં કાર્બન-કાર્બન બંધની આસપાસ પરિભ્રમણ, શક્ય છે કારણ કે કાર્બન-કાર્બન પરમાણુએ વચ્ચે સિગ્મા \((\sigma)\) બંધની નળાકાર સંમિતિ છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app