enEnglishguગુજરાતી
NEET · Chemistry · STD 12 - 2. Electrochemistry
ઈલેક્ટ્રિક ઘડિયાળોમાં ઝિંક/સિલ્વર ઓક્સાઈડ કોષ વપરાય છે. પ્રક્રિયા નીચે મુજબ છે ? \(Zn ^{2+}+2 e ^{-} \rightarrow Zn ; E ^{\circ}=-0.760 \,V\) \(Ag _{2} O + H _{2} O +2 e ^{-} \rightarrow 2 Ag +2 OH ^{-} ; E ^{\circ}=0.344 \,V\) જો \(F\) \(96,500 C mol ^{-1}\) હોય, તો કોષનો \(\Delta G ^{\circ}\) શોધો. (\(kJ mol ^{-1}\) માં)
- A \(113.072\)
- B \(213.072\)
- C \(313.082\)
- D \(413.021\)
Answer & Solution
Correct Answer
(B) \(213.072\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{ cell }^{0}=0.344-(-0.76)=1.104\) \(\Delta G ^{0}=- nF E _{ cell }^{0}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{He}^{+}\)આયન માટે ધરા અવસ્થા ( \(\left.n=1\right)\) માં એક ઈલેક્ટ્રોનની ઊર્જા \(-x \mathrm{~J}\) છે , તો પછી \(\cdot \mathrm{Be}^{3+}\) આયન માટે \(n=2\) અવસ્થામાં એક ઈલેક્ટ્રોન માટે \(J\) માં શોધો.NEET 2024 Medium
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
- નીચે આપેલા લેન્થેનોઈડ્સસ પૈકી એક \(+4\) ઓક્સિડેશન અવસ્થા દર્શાવી ઉમદા વાયુની ૨ચના (વિન્યાસ) પ્રાપ્ત કરી શકે ? (૫રમામાણ્વીય ક્રમાંક : \(La =57, Ce =58, Eu =63\) અને \(Yb =70)\)NEET 2017 Easy
- નીચે આપેલામાંથી કયા કાર્બનિક સંયોજનોના યુગ્મ મેટામર્સ (મેટામર્સ) છે તે શોધો :NEET 2026 Medium
- ..............નું મૂલ્ય જાણતા હોય તો કોઈ પણ રાસાયણિાક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની ગણાતરી કરી શકાય છે.NEET 2024 Medium
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
More PYQs from NEET
- આપેલા પરિપથમાં બે આદર્શ ડાયોડને નીચે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જોડેલા છે. અવરોધ \(R_1\) માંથી વહેતો પ્રવાહ (\(A\) માં) કેટલો હશે?
NEET 2016 Medium - \(298 \,K\) પર \(Cu ^{2+} / Cu , Zn ^{2+} / Zn , Fe ^{2+} / Fe\) અને \(Ag ^{+}/ Ag\) ના પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ અનુક્રમે \(0.34\, V\), \(-0.76\, V ,-0.44\, V\) અને \(0.80\, V\) છે. પ્રમાણિત ઈલેક્ટ્રોડ પોટેન્શિયલના આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એકની આગાહી કરી શકાય કે તે થશે નહી?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન \((A)\) તરીકે લેબલ થયેલ છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ કરેલ છે, વિધાન \((A)\) : જ્યારે ફટાકડો (રોકેટ) આકાશમાં વચ્ચે વિસ્ફોટ થાય છે, ત્યારે તેના ટુકડાઓ એવી રીતે ઉડે છે કે તે તેજ માર્ગ પર આગળ વધે છે, જે ફટાકડો જ્યારે વિસ્ફોટ ન પામ્યો હોય, તે માર્ગે આગળ વધતો હતો. કારણ \((R)\): ફટાકડા (રોકેટ) નો વિસ્ફોટ ફક્ત આંતરિક બળોને કારણે થાય છે અને આ વિસ્ફોટ માટે કોઈ બાહ્ય બળ લાગતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા નથી?NEET 2024 Medium
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium