NEET · Chemistry · STD 11 - 7. Redox reactions
\((I)\,\, H_2O_2 + O_3 \rightarrow H_2O + 2O_2\) \((II)\,\, H_2O_2 + Ag_2O \rightarrow 2Ag + H_2O + O_2\) ઉપરોક્ત પ્રક્રિયાઓમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનુ કાર્ય અનુક્રમે ......... તરીકેનું છે.
- A \((I)\) માં ઓક્સિડેશનકર્તા અને \((II)\) માં રિડક્શનકર્તા
- B \((I)\) માં રિડક્શનકર્તા અને \((II)\) માં ઓક્સિડેશનકર્તા
- C \((I)\) અને \((II)\) માં રિડક્શનકર્તા
- D \((I)\) અને \((II)\) માં ઓક્સિડેશનકર્તા
Answer & Solution
Correct Answer
(C) \((I)\) અને \((II)\) માં રિડક્શનકર્તા
Step-by-step Solution
Detailed explanation
Increase in oxidation state (reducing agent) \(\mathrm{H}_{2} \mathrm{O}_{2}+\mathrm{O}_{3} \longrightarrow \mathrm{H}_{2} \mathrm{O}+2 \mathrm{O}_{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિન થી ઓકટેનના મોલર ગુણોત્તર \(3: 2\) માં દ્રાવણના બાષ્પદબાણના મૂલ્ય માટેનો સાચો વિકલ્પ \(\mathrm{Hg}\) નું ...... \(\mathrm{mm}\) છે ? [\(45^{\circ} \mathrm{C}\) પર બેન્ઝિનનું બાષ્પદબાણ \(280\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) અને ઓક્ટેનનું \(420\, \mathrm{~mm} \,\mathrm{Hg}\) છે. આદર્શ વાયુ ધારી લો.]NEET 2021 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:સૂચિ-I (સંકિર્ણ/આયન) સૂચિ-II (આકાર/ભૂમિતિ) (A) \(\left[ Pt \left( Cl _2\right)\left( NH _3\right)_2\right]\) (I) અષ્ટફલકીય (B) \(\left[ Co \left( NH _3\right)_6\right] Cl _3\) (II) ત્રિકોણીય દ્વિપિરામિડલ (C) \(\left[ NiCl _4\right]^2\) (III) સમતલિય ચોરસ (D) \(\left[ Fe ( CO )_5\right]\) (IV) ચતુષ્ફલકીય NEET 2026 Hard - નીચે આપેલી સ્પીસીઝોમાંથી કઇ એક સ્થાયી નથી ?NEET 2019 Hard
- \(Eu\) (\( Z = 63\)), \(Gd\) (\( Z = 64\)) અને \(Tb\) (\( Z = 65\)) ની ઇલેક્ટ્રોન રચના જણાવો.NEET 2016 Medium
- સાયકલોપેન્ટેનોનની પ્રક્રિયા (image) સાથે મિથાઇલ લિથિયમ સાથે કરતાં નીચેનામાંથી કઈ નીપજ મળે છે?
NEET 2015 Medium - નીચે આપેલા આયનો પૈકી ક્યો એક \(d-d\) સંક્રાંતિ તેમજ અનુચુંબકત્વ દર્શાવે છે?NEET 2018 Hard
More PYQs from NEET
- જેલ ઇલેક્ટ્રોફોરેસીસ દરમિયાન અગારોઝ જેલ ઉપર \(DNA\) ના ટુકડાઓને ખસવા માટેનો શું માપદંડ હોય છે ?NEET 2017 Medium
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- આપેલી આકૃતિમાં અક્ષતંતુનો છેડો અને ચેતોપાગમ દર્શાવેલ છે. \(A\) થી \(D\) નિર્દેશ કરેલમાંથી ગમે તે બે ની સાચી જોડ વિકલ્પમાં ઓળખો.
NEET 2013 Medium - \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- \(P_1 \) અને \(P_2\) બે પોલેરોઈડની દ્ગ અક્ષ એકબીજાને લંબ રહે તેમ મૂકેલા છે. \(I_0\) વાળો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1 \) પર આપાત થાય છે. ત્રીજો પોલેરોઈડ \(P_3 , P_1 \) અને \( P_2 \) ની વચ્ચે \(P_1\) સાથે \(45^o \) ના ખૂણે મૂકેલો છે. \(P_2\) માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2017 Medium